________________
નવપદપૂજા પર વાચનાઓ દાદર
વાચના મહાસુદ ૭-૨૦૩૬
૧૮ આચાર્યપદ
ના નામ
, ,
નાના
જેન આચાર્ય ઉચિત દેશના આપનારા હોય, ઉચિત દેશના કેવી ? -
આર્થિક સદામણ તે અસમાધિ કરનારી છે, પરંતુ સારા પૈસા મોટી અસમાધિ કરનારા છે. એ આપણી સમાધિ બડે છે. પૈસા કરતાં મહાન સંપત્તિ આપણી પાસે છે નવકાર મહામંત્રની. અરે! લૂખી રોટલી ખાઈ લે, પણ જે નવકાર મંત્ર શ્રદ્ધાથી ગણે છે તો તે મહાન સમાધ છે, અને નવકાર સદગતિદાયી છે. પૈસા ગતિ દાયી ન કહેવાય...” આવી દેશનાથી પેલા દુ:ખી ગરીબને સમાધિ આવે.
એક સામાન્ય સ્થિતિના શ્રોતા કહે “સાહેબ! અહીં સાધર્મિક ઉત્થાનની વાત સાંભળીએ છીએ તો એટલે બધો સમાધિને પાવર આવે છે ! ને બીજે સાધમિક ઉત્થાનની વાત સાંભળીએ છીએ તો શ્રીમંત પર ઝાળ ચડે છે !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org