________________
આચાય પદ
નવકાર-મ, દેવ દર્શન-પૂજા, સામાયિક-પ્રતિક્રમણબધું નકામું” આ દેશના આપવી એ ધન સાધવાની અસાસી પણ નિહ થવા દે, ને એથી મિથ્યાત્વ દૃઢ કરશે.
વળી દેશ ને કાળને ઉચિત દેશના દેનારા આચાર્યા ધર્માંની વાણી લે, દુન્યવી મીજુ કાંઈ ન મેલે, તે સમજે છે કે બીજુ ધ સિવાયનું બેસવાનું તે મળતામાં લાકડાં હોમવા જેવુ છે, એક તે જગતના વે વિષયાસાંક્ત અને કષાયાથી મળી રહ્યા છે, અ ને કામની આસક્તિથી ને લાલસાથી મળી રહ્યા છે. ત્યાં દુનિયાની, લડાઈની, કે સરકારી નિયંત્રણ વગેરેની એવી વાતે કરે ત્યાં પેલાની કષાયની આગ વધુ પ્રજ્વલિત થાય,
૧૭
66
ઉદાહરણ (i) આ બ્રિટિશરોએ આ ભારતના ક્રોડા લોકાને તો પાયમાલ કર્યો હતા, પણ એથી વધુ ઘરની સરકારે કર્યા ! ” જો સાંભળનાર અની લાલસાવાળા હોય તે તે મેલશે, ‘સાર હરામખાર
(૫) ‘આજના રોઢિયા સીદાતા સાધક સામે જુએ નહિ ! મંગલા રાખવા છે! મેટરો રાખવી છે ! પણ પાંચ સાધર્મિક નથી પોષાતા ! પાંચના ખર્ચા -કેટલા ? પોતે મહીનામાં દશ પંદર હજારનાં ખર્ચો રાખે ! પણ સાર્મિક ઉદ્ધારના એક બે હજારનેય ખર્ચ ન રાખે,-” આવી. દેશના સામાન્ય ને મધ્યમ સ્થિતિના શ્રોતાઓને દ્વેષ - અયા કરાવનારી થાય. પાપદેશના જેવી મની જાય.
વ્યાખ્યાનમાં સાંભળનાર મોટા ભાગે સામાન્ય ને મધ્યમ વર્ગના હોય છે, તે આવુ સાંભળે તે તેમને શ્રીમા પર કષાય થાય. એ કહેશે, ‘મહારાજ સાચી વાત કહે છે. આવા લક્ષ્મીનઢનાને તે પકડીને પીટવા જોઇએ !’ માટે આ દેશના દેશકાળને ઉચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org