________________
૧૬
નવપદ પ્રકાશ
જાત્ છે, માટે જગત ઉપર એકાન્તે ઉપકાર કરવાળા છે. એ કહે છે,
“ભવી પ્રાણીને દેશના દેશ-કાળે, સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે.” આચાય પ્રાણીને દેશકાળને ચિત દેશના આપનાર હોય છે, ને સ્વયં હુંમેશા અપ્રમત્ત રહી ત્રાનુસાર વનારા હોય છે.
પ્ર૦-દેશને ઉચિત દેશના કેવી રીતે અપાય ?
એકવાર પ્રભાવક આચાય કમલપ્રભાચાય ચૈત્યવાસીઆના દેશમાં ગયા. ત્યાં ચૈત્યવાસી એટલે મદિરમાં રહેનાર ને મંદિરનુ ખાનાર મધારી સાધુ હતા. એ લોકોએ મંદિર બનાવવાને ઉપદેશ આપવા આચાય ને ભારપૂર્વક વિનંતી કરી, પણ આચર્ચાયે` તેવી દેશના ન આપી, કારણ કે ત્યાં મંદિર બનાવવાની દેશના આપવી એટલે દેવદ્રવ્યભક્ષીએ માટે એમના અખાડા ઊભા કરવાની સગવડ આપી કહેવાય. ચિત દેશના એ કે તેવા તેવા દેશના હિસાબે અધમ ના સેવનને પુષ્ટિ ન આપનારી દેશના, કાલાચિત દેશના એટલે કાલ-સમયને ઉચિત ધમ પ્રસારક દેશના આપવી.
દા.ત. ચામાસુ શરૂ થવાનુ છે તે તેને ઉચિત દેશના આપવી કે ધર્મોના આચારે આ પર્વ દિવસેામાં વધારવા જોઈએ. જે કોઈ કાંઈ જ ધર્મો ન કરતા હોય તેણે તે શરૂ કરવા જોઈ એ.
ધર્મ ન કરતા હોય તેને ‘ભાવ વગર ધર્મ ક્રિયા કરવી નકામી છે. પહેલાં ભાવ ચાડ્ખા કરવા. ભાવ વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org