________________
૧૫
આચાર્ય-પદ
આચાર્ય છ ના વર્ગના વર્ગથી શોભતા ગુણવાળા છે. છને વર્ગ ૩૬, તેને વર્ગ–૧ર૯૬, આવી છત્રીશી છત્રીશ છે (૩૬૪૩૬ ૧૨૯૬) એટલે કે છત્રીસ ગુણેની એક છત્રીસી, એવી છત્રીસ છત્રીસી એટલે ૧૨૯૬ ગુણોથી યુક્ત આચાર્ય હેય છે, તથા પંચાચારને પાળવામાં અતિ સાવધાન જાગ્રત છે.
આને જે વિચાર કરીએ તે તેથી અનુમોદના થાય, તેમજ મનને લાગી જાય કે “જીવનમાં પ્રાપ્ત કરવા લાયક આ ગુણે છે, આ ગુણોની સંપત્તિ તે જ સાચી સંપત્તિ છે. તે ગુણે આત્મા સાથે જોડાઈ જાય, ને આત્મામાં સસરા ઊતરી જાય, એવા કે આત્મા સાથે જડાઈ જાય, એવું કરવું જોઈએ,
પંચાચાર એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્યના ભવ્ય આચાર, એ સિવાય કઈ વસ્તુ આચાર્યના જીવનમાં ફરકતી નથી.
દા.ત. આચાર્ય આગળ કોઇ માંડે કે “સાહેબ! છોકરી મોટી થઈ પરણાવી તો પડે ને ! ' અહીં જે પંચાચારને ખ્યાલ ન હોય, તો તે મg મારવાનું થાય કે “હા ભાઈ! પણ પંચાચારમાં સાવધાન હોય તો કહેઃ “ ત્યાગી એમાં મંજુરી આપે?
સાવધાન હોય તો વાણના પણ અસ૬ આચારથી બચી શકે. સાવધાન હોય તે કહે: “પહેલેથી ત્યાગની શિખામણું અને ત્યાગી સાધ્વીજીના સમાગમ ન આયા એ કલ્યાણ-મિત્રની ફરજ ચૂકયા, માટે હવે એને પાપમાં પાડવાની વાત કરે છે,
આચાર્ય પોતે પંચાચાર પાળવામાં સાવધાન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org