________________
આચાર્ય
ઉપદેશ અને સિદ્ધાતોના પાલનથી જ શાસન ટકે, ને શાસુ-આગમ રચનારા ત્રિકાલદશી હતા, એટલે ભવિષ્ય કાળ પણ જોઈને જ શાસ્ત્રાગમો ચેલા છે,
આચાર્ય સદા અપ્રમત્ત રહીને દેશ કાળને ઉચિત તથા શાસૂ-સૂત્ર આગમને અનુસાર ભવી જીવાને દેશના આપે છે. તેમને પ્રમાદ નથી એટલે નિદ્રા, આળસ, વિકથા, કુથલી, જમાનાવાદ, લોકરંજન, વગેરે કાંઈ નથી.
શ્રાવક કહે - વ્યાખ્યાનનો સમય થયો છે, પધારો આચાર્ય પૂછે - “કેટલા સાંભળવા આવ્યા છે?” શ્રાવક કહે- “સાહેબ! પાંચ જણ છે? આચાર્ય કહે – “તો વ્યાખ્યાનની ના કહી દો.”
અને પછી આચાર્ય આરામ કરે, તો આ યોગ્ય નથી. વિજય યશદેવસૂરીજી મહારાજ તો કહેતા હતા : “મારે એક શ્રોતા હોય તો ય બસ છે. સામે અથી ઝીલનાર જોઈએ; વળી મારે ભગવાનની વાણીને અનુપ્રેક્ષાદિ સ્વાધ્યાય થાય છે, પછી એક સાંભળે તોય થાય, ને અનેક સાંભળે તોય થાય.”
હા! વધુ માણસ સાંભળે વધુ પામે. પણ પોતાને તો એક શ્રોતા કે અનેક શ્રોતામાં એક સરખું પરિણામ છેધર્મકથા-તવાનુપ્રેક્ષા અને પરહિતબુદ્ધિ સમાનરૂપે પોષાય છે. 1 વળી આચાર્ય કેવા છે? કા? 4 જિ કે શાસનાકાર દિદંતિ કા,
જગે તે ચિરંજીવ શુદ્ધ જલ્પા આચાર્ય શાસનના આધાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org