________________
૧૨
નવપદ પ્રકાશ ઉત્સર્ગને સ્થાનમાં નહિ, કે ઉત્સર્ગને અપવાદના સ્થળમાં નહિ લગાડનારા.
દા. ત. ચાલુ સંગમાં કાચા પાણીને ન અડાય... તે ઉત્સ–માર્ગ; પણ જતાં વચમાં નહી આવે તે વિધિપૂર્વક તેને અડાય તે અપવાદ-માર્ગ.
પ્રૌઢ શબ્દના ત્રણ અથ– પહેલે અર્થ : આગમની વાતને સમન્વય કરનારા માટે
આચાર્ય પ્રૌઢ એટલે ગંભીર છે. બીજો અર્થ : આગમની વાતને યથાગ્ય ન્યાય આપનાર
માટે આચાર્ય પ્રૌઢ એટલે ગંભીર છે. ત્રીજે અર્થ : આગમની વાતોને વિસંવાદ નહિ, પણ
સંવાદ કરનારા, વિસંવાદી દેખાતી બંને વાતનું યથાયોગ્ય નથી અપેક્ષાથી સમર્થન
કરનારા માટે આચાર્ય પ્રૌઢએટલે ગંભીર છે. સંવાદિતાનું ઉદાહરણ
આગમમાં કહ્યું છે કે એક સમયમાં સામાન્યપગ વિશેષપયોગ, એ બે ઉપગ એકસાથે ન હોય, વસ્તુના બે ધર્મ-એક સામાન્ય અને બીજો વિશેષ. જ્યારે વિશેષને મુખ્યતાએ જાણે ત્યારે જ્ઞાનોપયોગ પછી સામાન્યને મુખ્યતાઓ જાણે ત્યારે દર્શનેપોગ. બંનેને એક સાથે મુખ્યતાએ કેમ ન જાણે? કારણ, સામાન્ય ને વિશેષ બંને ધર્મ જ એવા છે કે બંને મુખ્યતાએ એક સાથે ન જણાય.
સિદ્ધસેનસૂરિજીએ કહ્યું: શા માટે ન હોય? જ્ઞાનનો ઉપગ ને દર્શનનો ઉપયોગ એક સાથે હોય, કેમકે બંનેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org