________________
આચાય પદ
૧૧
તેમ સિદ્ધ હસ્ત આગમજ્ઞાની; કેઈ વાત તેમને પૂ તા એમની પાસેથી માગમમાંથી તૈયાર જવામ મળે. તે આગમ-નિષ્ણાત કહેવાય, એમને આગમ પર્ પ્રભુત્વ હોય, વસ્વ હોય, આગમના જ્ઞાન પર પ્રભુત્વ હોય.
આચાર્યાંએ આગમ પર વર્ચસ્વ-પ્રભુત્વ પ્રાપ્ત કરેલ હોય છે. છતાં ખૂબી જુએ, એમને તેનું રટણ પારાયણ ચાલુ જ હોય, મેટા રિયા જેવું જ્ઞાન અગાધજ્ઞાન તેમને હોય તેા ય એનું પુનરાવત ન ચાલુ. તે અલ્પજ્ઞાનીને કેટલુ પારાયણ જોઈએ ? માટે જ આચાય ને અપરિસાવી શ્રુતવાળા કહ્યા, અર્થાત્ એમનામાંથી પ્રાપ્ત કરેલ શ્રુત વહી ન જાય, ઢળી ન જાય, પરંતુ ટકયુ` રહે. શી રીતે ? કહેા નિરંતર પારાયણથી.
પહેલાં પુસ્તકા ન હતાં, ગુરુ બેાલી જાય તે શિષ્ય ધારી લે, ને પછી રણા ચાલુ કરે, ગુરુને બધુ મેઢે જ હોય, તે બેાલતા જાય, ને સમજાવતા જાય.
પેાતાને તેનું પરાવર્તન ચાલુ હોય એટલે આચાય જિનાગમે સામ્રાજ્ય-ભાજા છે. જિનેશ્વરના આગમ પર્ પ્રભુત્વવાળા હોય છે, આચાય આગમશાસ્રમાં સિદ્ધહસ્ત અનેલા છે, ને પાછા પ્રૌઢ છે.
અહી” ‘પ્રૌઢ” શબ્દ સૂચક શબ્દ છે.
કોઈ આગમના નિષ્ણાત હોય પણ પ્રૌઢ ન હોય. પ્રૌઢ એટલે ગભીર......આગમની જે વાતા છે તે વાત ને પચાવી જાણનારા આચાય છે.
આગમની વાતાને યથાયાગ્ય ન્યાય આપનાર છે એટલે ઉસને ઉત્સગના સ્થાનમાં, અને અપવાદને અપવાદના સ્થાનમાં લગાડનારા હોય છે. અપવાદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org