________________
આચાર્ય –પદ્મ
આફત વખતે આચાર્ય ભગવંત જરાયે સ્મૃતિ-પ્રસન્નતાપ્રફૂલ્લિતતા નહિ ગૂમાવનારા હોય છે; કારણ કે તે તત્ત્વતાજા છે, એટલે કે તત્ત્વથી સ્ફૂર્તિવાળા છે, શારોરિક પુણ્યની તતઃમતાએ કાયાથી સ્ફૂર્તિવાળા- આરોગ્યવાળા હોય કે ન પણ હોય, કિન્તુ તત્ત્વાધથી સદા સ્મૃતિવાળા છે, કારણ એ છે કે એમણે અંતરમાં તત્ત્વને પણિમાવ્યા છે, ૧૦ પ્રકારના તિધર્મ ક્ષમા-નમ્રતાદિ, એ તત્ત્વ છે. સમ્યકૂત્ત્વના ૬૭ વ્યવહાર એ તત્ત્વ છે, સંવર્-તિરાના પ્રકારો એ તત્ત્વ છે, આચાય આ તત્ત્વની રમણતાવાળા છે, એ જિન-આગમે જે તત્ત્વા જેવા મતાવ્યા છે, તે તત્ત્વાથી પાતાના અંતરાત્માને તે તત્ત્વસ્વરૂપને અનુરૂપ ભાવિત કર્યાં છે, પાતાના આત્મામાં તત્ત્વ પરિણત કરી દીધા છે, તેથી જ એ નિત્ય પ્રસન્ન-પ્રફુલ્લિત રહે છે.
તમારે નિત્ય સ્ફૂર્તિ જોઈતી હોય, નિત્ય પ્રસન્નતા જોઈતી હોય તો, તે તત્ત્વથી મળશે, તે તાત્ત્વિક સ્મૃતિ કહેવાય. તાત્ત્વિકતાના પાયા પર ઊભેલી તે કદાપિ નાશ ન પામે, કાઇ કહે
૯
પ્ર૦-અમે પણ નવતત્ત્વ, કતત્ત્વ, મધ-ઉદય ઉદીરણા ૧૪ ગુણસ્થાનક...એવુ ઘણું ઘણું જાણી લીધું, તેાય કેમ સ્ફૂતિ થતી નથી ! સંસારના સંયોગામાં કેમ પ્રસન્નતા ને દીનતા વચ્ચે હિંચાળા ખાઈએ છીએ ?
ઉ-તત્ત્વને ખૂણામાં અર્થાત્ પુસ્તકમાં ભડારી રાખેલ છે માટે રાગ-દ્વેષનાં હિચાળે હિંચવાનુ થાય છે. ખરી રીતે એના બદલે તત્ત્વ દિલમાં પરિણામ પામવું જોઈએ; દિલ તત્ત્વથી રંગાઇ જવુ જોઈએ, ભાવિત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org