________________
નવપદ પ્રકાશ
(૧૦) ‘આચાય ને ઘણા કરનારા છે, આપણા વગર થોડ” અટકી રહેલ છે ?” આ વિચાર અવિનયના ઘરના છે. આચાય જૈન શાસનના જૈન સંઘના રાજા સ્થાને છે,
.
આચાય હમેશાં તત્ત્વમાં તાજા હોય છે, એટલે કે તૈયાર તત્ત્વવાળા છે. જૈન શાસ્ર ભણેલા છે, તે ભૂલી ગયેલા નહીં, પણ હોઠ પર તૈયાર છે. જ્યારે જઈને પૂછે કે તરત જ શાસ્ત્રીય ઉત્તર આપે. તે ઉત્તર સાંભળનારને લાગે કે આચાર્ય મહારાજ જાણે જીવંત આગમ ભંડાર છે. {Living Library)
ઉદાહરણ-આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરિજી મહારાજ વિ. સં. ૧૯૯૨માં પાટડીમાં કાળધમ પામ્યા. ૯૧ માં રાધનપુર ચામાસુ હતા, ત્યારે રામચંદ્રસૂરિ મહારાજ કાંઈક પૂછવા ગયા, તા તરતજ જવાબ આપ્યા કે–જાઆ આચારાંગ સૂત્રના ફલાણા સૂત્રની ટીકામાં જોઇ લેા. આમ આચાર્ય સદા તૈયાર હોય છે, એટલે કે તત્ત્વ-તાજા હોય છે, પાતાને સૂત્રોનું સ્વયં પારાયણ ચાલુ હોય, તેનું રટણ, તેનુ ચિંતન ચાલુ હોય. તેથી સહજ છે કે આચાર્ય સદા તત્ત્વતાજા હોય છે. વળી આચાય કેવા ? તા કે—
જિનેન્દ્રાગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા,’
‘સદા તત્ત્વ તાજાના એ અ
(૧) જેમને તત્વ તૈયાર હોય છે.
(૨) જે હંમેશા તત્વથી તાજા એટલે સ્ફૂર્તિવાળા છે. દા.ત. શારીરિક આપત્તિ-વિપત્તિ આવતી હોય, સામુદાયિક ચિ'તા આવતી હોય, આચાય પર સમુદાયના ભાર છે, એટલે આવે. છતાંય આપત્તિ-વિપત્તિ કે અણધારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org