________________
આચાર્ય-પદ
જાગતા પડયા હાય છતાં હુકારો ન દે, તો તે અવિનય કહેવાય.
(૩) ગુરુ-આચાર્ય જેટલું આસન કે મેણું આસન બિછાવીને બેસે, તે તે અવિનય કહેવાય.
(૪) આચાર્ય કોઇની સાથે વાત કરતા હોય ને વચમાં પોતાના ડહાપણ ડાયા લગાવે, તે તે વિનય કહેવાય.
(૫) આચાયે કાઇને વાત કર્યા પછી, એની આગળ પોતાના ડહાપણ–ડાયા ચલાવે તે અવિનય. દા. ત. કહે, જુએ, આમ આવેા, તમને આચાય મહારાજથી ખરાખર સમજાયું નહિ હોય હું તમને સમજાવું,” તો આ દાઢ ડહાપણ એ અવિનય કહેવાય.
(૬) આચાર્ય મહારાજને જશ આપવાને હોય, તે તે જશ પાતે જ લઈ લે, તે તે અવિનય કહેવાય.
(૭) શિષ્યે અવસરે ખીજાઓને અમુક કહેવા માટે આચાર્યને કોઈ સૂચન કર્યું હોય, ને આચાય તે સૂચનના ઉપયોગ કરી ખીજાએ પાસે અમલ કરાવે, ત્યાં પેલા મુનિને કહે ‘આ તે મેં જ આ સૂચન કર્યું હતુ. આચાર્ય મહારાજને’ તે આ અવિનય કહેયાય.
(૮) એમ આચાર્ય પાસે આફ્સિરની જેમ ડહાપણ ડાળે તે અવિનય છે. ટૂંકમાં જેની અંદર આચાય નુ ગૌરવ ઘંટે, તે બધા અવિનય કહેવાય; અને અમનુ ગૌરવ વધે, તે વિનય કહેવાય.
(૯) આચાય ની સેવા-વૈયાવચ્ચે અન્ય કરતા હોય ત્યારે પોતે બેસી રહે, તે અવિનય કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org