________________
૧૨૬
તેમના મનમાં એ વિચાર નથી આવતો કે “હું આટલું ભણવું ને તે કાંઈ ન કરે?? પણ એ વિચાર આવે છે કે “હું તે શું છું? ભગવાને જે આપ્યુંતેમાંનું હું શું આપું છું? આમ ઉપાધ્યાયે મદ છોડ છે.જિનશાસનમાં તો ગુરુ ઉપાધ્યાય પિતે બદલે કશે જ લીધા વિના જ્ઞાન આપે છે. તેથી શિષ્ય ગુરૂને મહાન માને, મહાઉપકારી માને, એ સહજ છે.
નહીં સૂરિ, પણ સૂરિગણુને સહાયા” અર્થાત ઉપાધ્યાય પિતે સૂરિ આચાર્ય નથી, તે પણ સૂરિ–ગણને સહાયક છે, અહીં “સૂરિગણુ” ને દ્વન્દ સમાસ તરીકે લઈએ તે “સૂરિ અને “ગણ, બંનેને સહાયક થનાર ઉપા ધ્યાય છે. તેઓ શિષ્યના અધ્યયનને સંભાળી લઈ આચા. ર્યની ચિંતા ઓછી કરવા રૂપે એમને સહાયક બને છે. તેમજ મદ-મેહ-માયા રહિત બનીને મુનિઓને જ્ઞાનદાન આપવા દ્વારા ગણને સહાયક બને છે, હવે “સૂરિગણુએ ષષ્ઠીતપુરુષ સમાસ લઈએ તે સૂરિના ગણને સહાયક એવા અથ થાય. ભલે ગ૭ ભણાવી તૈયાર કરે ઉપાધ્યાય, પરંતુ ગણુ–ગચ્છ આચાર્યનો જ ગણુંય. આચાર્યના સમુદાયને ઉપાધ્યાય સહાયભૂત બને છે. એ પછી કહ્યું 2 નમું વાચકા ત્યકત મદ-મેહમાયા આ એટલા માટે કહ્યું કે મદ-અભિમાન હોય તે ઉપાધ્યાય સહાયક ન બની શકે. - દા. ત. હું હેશિયાર છું મારું જુદું ગૃપ સ્થાપીશ. આચાર્યના ગૃપને હું શા માટે સહાયક બનું? આ મદ છે.આ મદ હોય તો સહાયક થવાનું મન ન થાયપેતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org