________________
૧૭
સ્વતંત્ર સ્થાપવાનું મન થાય, એમ બહુ ચાપલુસી કરે નારને વધુ ભણાવે; બીજાને ઓછું, આ મોહ છે. અથવા ભણાવે પણ શાસ્ત્રોમાં શંકા દેખાડે, એ મોહ છે. માયા હેય તે તે સ્વાર્થિલા હેય, કપટભાવવાળા હેય, તેને થાય, હું ભણવું ને બીજા મારા જેવા હોંશિયાર થઇ જાય તે? તેવા ભયથી ભણાવે પણ ઓછું ભણુ, અર્થ આપે પણ ઓછા આપે, એ માયા છે. પરંતુ ઉપાધ્યાયમાં મદ નથી, માયા નથી, મોહ નથી.
“વળી દ્વાદશાંગાદિ સુન્નાથ દાન, જિકે સાવધાના નિરુદ્વાભિમાના” દ્વાદ્રશાંગ આરિ સૂત્ર તથા તેના અર્થને આપવામા, ઉપાધ્યાય સાવધાન છે, જાગ્રત છે, ઉદ્યમશીલ છે; કારણ કે તેમનામાં અભિમાન નથી.
પ્રવ-પહેલાં મદ નથી કહ્યું અહીં “નિરુદ્ધ-અભિમાન મદ અને અભિમાનમાં શું ફેર છે?
ઉમદ એટલે જાતિ-કુળ-બળ-રૂપ-એશ્વર્યજ્ઞાન ઇત્યાદિના ગર્વ અને “અભિમાન એટલે અહંત્વ આપમતિ, એમાં જાતિ-કુળ-બળ અંગે એવા કશા ભેદ નહિ પણ “હું કયાં નવ બેઠો છું! મને કેમ આમ બોલે છે ? આવા વિચાર તે અહંવ છે.
(કાવ્ય) “નમું વાચકા ત્યક્ત” મદ-મેહ-માયા
(i) ઉપાધ્યાયે મદ છે ; મોહ પણ છેડયો, ને માયા પણ છેડી છે. મોહ એટલે અજ્ઞાન-મિથ્યાજ્ઞાન પોતે ગુરૂ પાસે ભણ્યા છે. એટલે પોતાનું અજ્ઞાન ટાળી દીધું તેથી જ્ઞાનના પ્રકાશવાળા બન્યા છે, તેમ જ “મદ નથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org