________________
૧૧૫
દાન તે મેાટી સહાય છે, જો જ્ઞાન આવે તેા જીવાની વિશેષ જયણા થાય, યા થાય. વળી હેય-ઉપાદેય વગેરે પદાર્યાં અંગેનું જ્ઞાન થાય તો તેના અમલ સારી રીતે કરી શકે. મુનિ અન્યા એટલે શાસ્રનો કાંઇ વિશિષ્ટ મેધ લઈ ને નથી બન્યા, પણ મુનિ થયા પછી તે ભણવાનું હોય છે; તેથી તેમને એ માટે સહાયની જરૂર છે. તે સહાય આપનાર ઉપાધ્યાયના મહાન ઉપકાર છે. શ્રુત-આગમનો એક પણ અક્ષર જે આપે તે મેટા ઉપકારી છે, એમનો વિનય શિષ્યે હુંમેશા જાળવવાનો છે. ધૃતરામાં ગુરુ કરતાં વિદ્યાથી જ્ઞાનમાં આગળ વધી ગયા હોય છતાંય ગુરુને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે, તેનો થાડા પણ ઉપકાર નહિ ભૂલે. આકી આજે નિશાળમાં ફી લેવાય છે, તેથી વિદ્યાર્થી આ ગુરુનો ઉપકાર નથી માનતા તેથી અંદર જે પરિણતિ ઊભી થવી જોઈએ તે થતી નથી; અને પછી મળેલ જ્ઞાન કેટલુ' સાથ ક અને! જો કે વાસ્તવમાં સ્કુલ-કોલેજની વિદ્યા એ સમ્યગ્ જ્ઞાન જ નથી, છતાં એ સાંસારિક વિદ્યા શિખવનારને પણ ઉપકારી માનવાના છે.
જ્ઞાનદાન ઉપાધ્યાય કરે એટલે સુગંતનો માર્ગ દર્શાવે છે. જો ઉપાધ્યાયે જ્ઞાનદાન ન કર્યુ હોત ને શિષ્યની અજ્ઞાન દશા હેાત તે તે ગમે તે રવાડે ચઢી દુતિમાં જાત. પણ ઉપાધ્યાય જ્ઞાનનુ ટ્ઠાન કરે છે તેથી દુર્ગાતના દર્વાજાં અધ થાય. સદવર્તાવ સન્માગમન અને સદગતિ સર્જાય છે.
અહી એક પ્રશ્ન થાય કે પ્ર૦-જે સાધુ ભળે છે, તે સાધુ ઉપાધ્યાયને તે કશું આપતા નથી, તેા કૃતજ્ઞતા કયાં રહી?” –ઉપાધ્યાયને તેની અપેક્ષા નથી. ઉપાધ્યાયે મ– માહુ-માયા મૂકી દીધેલ છે, માધક માહને છેડેલ છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org