________________
૧૪
પર ભાષ્યનો અ, ભાષ્ય પર નિયુકિતના અ, નિયુક્તિ પર ચૂણી-ટીકાના અથ', આ બધુ સ્ત્રના અમાં આવે. આચાય અની દેશના એટલે કે સૂત્રના ભાવાના માધ થાય એવા પદાર્થના ઉપદેશ આપે છે. ત્યારે ઉપાધ્યાય સૂત્ર ભણાવે, સૂત્રના ભાષ્ય નિયુક્તિ-ણિ-ટીકામાં વ વેલા અથ ભણાવે, સૂત્ર અને અર્થના વિસ્તારણને શિષ્યમાં તેનો વિસ્તાર કરવામાં તત્પર, એવા વાંચકમાં હાથી સમાન ઉપાધ્યાયને વારંવાર હું નમું છું.
કાવ્ય, હિ સુરિ, પણ સૂરિગણને સહાયાઃ
(i) ઉપાધ્યાય અલખત સૂરિ આચાય નથી. આચાય પદે બિરાજમાન નથી, ઉપાધ્યાય એ બધું ભણાવવામાં તત્પર થત રહે છે. આચાર્ય શાસન પર પરા આગળ આગળ વિસ્તારે છે; ઉપાધ્યાય સૂત્ર-અર્થ પર પરા આગળ આગળ વિસ્તારે છે; એટલે ઉપાધ્યાય અલખત સુરી નથી.
પરંતુ સૂરિગણને આચાય ના સમુદાયને સહાય રૂપ છે, આચાય નો ગણ એટલે તેમનો શિષ્ય-સમુદાયને તેને સહાયક છે; કેમકે તેઓ એમને સૂત્ર-અર્ચની વાચના આપે છે, મુનિઓને એમાંથી સૂત્ર-એધ થાય છે, અ-બેધ થાય. છે. પછી મુનિએ એના રોજિંદા સ્વાધ્યાયમાં લાગ્યા હે છે, જે મુનિ-જીવનનું રોજનું કર્તવ્ય છે. કહ્યુ છે, •ચાકાલ` સજ્ઝાયન્સ.” આમ ઉપાધ્યાય મુનિને જ્ઞાનના દાનથી મુખ્યતયા સહાયભૂત થાય છે. જ્ઞાનદાન કરે છે.
મુનિઓને ગાચરી લાવી આપવી, માંદા હાય તે એમની વૈયાવચ્ચ કરવી. તે બધી નાની સહાય છે; તે જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org