________________
૧૭
આચાર્ય-પદ તે સેવકને સિદ્ધ બનાવે.
ભગવાન મહાવીર પ્રભુએ ૧૧ બ્રાહ્મણને ગણધરે બનાવ્યા, એમણે પ્રભુની એવી સેવા કરી કે તેમાંથી નવ તે ગુરુની પહેલાં મોક્ષમાં પહોંચી ગયા!
તે માટે ગુરુ સેવ્ય છે, અર્થાત ગુરુ સેવા માટે છે. તે સેવા કરવા માટે નમ્રભાવ-લઘુભાવ જોઈએ. તે નમ્ર-લઘુભાવ રહે તે માટે ગુરુનું અધમગગુરુનાં ચરણ પકડવા, ગુરુના વચન પકડવા, તેથી તથા ગુરુનાં વચનથી જે સુખ મળે છે, તે સુખ આપવાની તાકાત માતા-પિતામાં નથી.
એટલા માટે શાસ્ત્રો કહે છે: હંમેશાં ગુરુનાં ચરણનો સેવા કરે, ગુરુને ભજે, ગુરુને મહત્વ આપે, તે મોક્ષનાં સુખ શીધ્ર મળે,
અહીં પ્રશ્ન એ થાય કે “મોક્ષનું સુખ” એક વચન ને કહેતાં મોક્ષનાં સુખ એમ બહુવચન શા માટે લખ્યું ? શું મોક્ષમાં સત્તર પંદર સુખ છે?
હા, અનંતા સુખ મેક્ષમાં છે, તે શા માટે અનંતા છે? તો તેની સામે એ પ્રશ્ન પૂછે કે સંસારમાં દુ:ખ કેટલા છે? સંસારની એકે એક ચીજનાં રાગના દુ:ખ છે અરે! એક એક ચીજના જ નહિ, પરંતુ એ ચીજમાં રહેલ અનેકાનેક ભાવો પૈકી એક એક ભાવના એકેક દુ:ખ છે, એકેક પર્યાયના રાગના દુઃખે છે. આમ અનંતા ભાવે છે, તો એના અનંતા રાગ છે; તેથી તેના અનંતા દુઃખો છે, દા.ત. કેરીને રાગ થયો છે તેમાં કેરીના સસ્તા ભાવને રાગ, તેના રંગને રાગ, કેરીના
સ્વાદને રાગ, સ્વાદની તરતમતાનો રાગ, તેની સેડમનો રાગ, આ બધાને રાગ જુદો જુદો છે, એકે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org