________________
૧૧૮
નવપદ પ્રકાર
ચીજના અનંતા પર્યાયના રાગ છે, તે રાગ છે એ દુ:ખ છે, તેા રાગ કાઢયે મહાસુખ થાય છે. વીતરાગ બનતાં અનંત દુઃખ ત્યાં, તેા અનંત સુખ આવી મળ્યા. મેાક્ષમાં અનંતા સુખા છે, તેની ભાવના કરીએ તેાય દિવ્ય. આનના અનુભવ થાય.
પ્રગુરુચરણની પૂજા અને માક્ષને શા મેળ છે ? ઉજેમ અગ્નિ ને ધુમાડાને મેળ છે તેમ અહી છે. ગુરુની ચરણ સેવામાં ઊભા એટલે ગુરુ અને ગુરુવચનનુ એવું આલ’અન પકડચું કે (૧) દુન્યથી આલબના બાજુએ મૂકયા, અને (ર) ગુરુવચનથી, દુન્યવી પ્રવૃત્તિએ ફગાવી દીધી. આ એ થાય પછી સહેજે મેક્ષ મળે એમાં નવાઈ નથી. એવી ગુરુ-ચણ-સેવાથી આ બે મહાન કાર્યા સવ` માહુના અંત અને સર્વ કના અંત થાય છે.
(i) ગુરુચરણને ભજવામાં બધી માહની પ્રવૃત્તિ તથા માહની લાગણી અધ કરી નાખી,--કોઇપણ વસ્તુ પર યાવત્ શરીર પર પણ રાગ ન રાખ્યા; કારણ કે તે સ્વારીના રાગ. રખાય તેા ગુરુચÇની બરાબર સેવા ન થાય. ગુરુચરણસેવાના રાગ તે ગુરુના રાગ બીજા પર નહિ જ. દુન્યવી એક પણ રાગ પેઠા, તે ગુરુની ગૌણતા થઈ જવાની. ગુરુ ચરણની સેવા એટલે તેજ સર્વે સર્વાં, તેની જ મુખ્યતા હોય, ગુરુચરણ ચીજ એવી છેકે તેના જો મેાહ લાગી જાય તેા બીજા બધા મેહુ ઊતરી જાય. અથવા કહેા, અધાનેા માહ ઉતારા તા ગુરુચરણના મેાહુ લાગશે, અન્યોન્ય છે, ગૌતમ મહારાજે એકેય વાતના માહુ ન રાખ્યા, ફક્ત ગુરુચરણના મેહ રાખ્યા. માહુના અ`ત કરીએ તેા જ ક` તૂટીને માક્ષ સુખ મળે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org