________________
૧૦૮
નવપદ પ્રકાશ
સ'સાર ઉલ્ટીની જેમ વાસરાવી દીધા, પછી તેને ચાટવાના વિચાર શે ?
આપણે તેા શ્રી રૂપાળી એટલે ઉટી રૂપાળી એમ મનમાં લાવવાનું ને એના તરફ નફરત કરવાની.
આમ કહીને તે ચવિચલ મુનિને સયમમાં સ્થિર કરી દીધા,પા કરી દીધા. કહો આચાય ના મેાહુ પરના મહા વિજય ગુણને નજર સામે લાવતા ચલવિચલ મુનિને માહ-વિજયનું અનુભવ જ્ઞાન થયું.
(કાવ્યન)
ધ્યાની રે,’
‘ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ આમ આચાર્યનું ધ્યાન કરે એટલે કે પેાતાના આત્માને જાણે કલ્પનાથી એવા ગુણવાન મનાવી એ ઉત્તમ ગુણાથી પેાતાના દિલને ભાવિત કરતાં કરતાં યાને ગુણાથી રંગીદેતાં દેતાં અનુભવજ્ઞાન કરે, તે ભલા ભલાઈવાળા આચાય અને, ‘ભલા’ એટલે કે સામાની નાલાયકી સામે પોતાની લાયકાત પ્રગટ કરવી, પણ પેાતાની લાયકાત છેડવી નહિ; વિષયાંધ સામે વિષયાંધ ન બનવું; કષાયોંધ સામે કષાયાંધ ન થવું, ઝઘડાળુ સામે ઝઘડાળુ નહિ, તામસી સામે તામસી નિહ, એ ભલા કહેવાય.
વળી “મહામંત્ર શુભ ધ્યાની રે – એને એક અ આ છે કે મહામંત્ર તે પર્મેòિ-નમસ્કાર મંત્ર એવુ’શુભ ધ્યાન કરનાર, એમાં રહેલા નમે આરિયાણ પદનુ પણ ધ્યાન કરનાર, આચાય ભગવંતનું નિરાશ`સ ભાવે, એકાગ્ર મનથી, તન્મય બનીને, ધને પોતાના પ્રાણ કે શ્વાસ જેવા મનાવીને નમસ્કાર મહામંત્રનું ધ્યાન એવું ધાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org