________________
૧૦૧
આચાર્યપદ ભગવંત પ-હોશિયાર-કાબેલ છે.
જેમ સૂર્ય કે ચંદ્રની ગેરહાજરીમાં દીવે છતે અંધકારમાં કૂટાઈ ભરવાનું નહીં; કેમકે તે વખતે પદાર્થોને પ્રકાશ પાથરવામાં દી કામ કરે છે, એમ તીર્થકર ભગવાનની ગેરહાજરીમાં પહે-હોંશિયાર આચાર્યો દીપક સમાન કામ કરે છે,
પ્રઢ આચાર્યને માર્ગના ખાલી “પ્રકાશક ન કહેતાં “પ્રકાશનમાં પટ” કેમ કહ્યા!
ઉo-એકલું પ્રકાશક ” કહે તે એમણે માર્ગના તત્વને પ્રકાશ તો કરી દીધો પરંતુ એની સામે મિથ્યાત્વીની દલીલ આવે તો શું ? એટલે જ અહીં આચાર્યને
પ્રકાશનમાં પરું કા, એટલા માટે કહ્યા કે જમાનાવાદીની દલીલનો રકાસ કરી એ જિનાજ્ઞાનુસારી માગને તર્ક-પુર
સ્સર પ્રકાશ નારા હોય છે. દા. ત. “દેવદ્રવ્યનો ઉપયોગ કદાપિ પણ સાધમિક ઉદ્ધાર માટે થાય તો તેમાં સાધમિકનું અધપતન છે,” એવું તર્ક–પુરસ્સાર સમજાવનારા હોય છે,
આજે કેટલાક દલીલ કરે છે કે “આજે સાધમિકની સ્થિતિ નબળી છે, અને દેવદ્રવ્યમાં ઘણું છે, તો એનાથી નાના ઉદ્યોગ ખેલી સીદાતા સાધમિકેને ઘધ આપે. નહિતર જે સીદાતા સાધમિકની સ્થિતિ સારી નહિ હોય તે દેહરે ઉપાશ્રયે આવશે કેણુ? ભલે દેવદ્રવ્ય તેમને સીધું ન આપો, પણ તેનાથી સસ્તા ભાડાની ચાલી બાંધો, ગરીબ સાધમિકને રહેવા મૂકામ તો મળે. ફેકટરી ખોલો, રિજી મળશે. તો સાધર્મિકોને ઉદ્ધાર થશે.”
અહીં જે આચાર્ય પ્રવચન-પટ ન હોય તે આવામાં તણાઈ જાય ને એ ય લોકોને આવું બધું બતાવે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org