________________
૧૦૨
નવપદ પ્રકાશ આચાય પટ હોય તે બતાવે કે, “સાધમિકને દેવદ્રવ્યથી ટેકે કરવામાં તે ઉદ્ધારને બદલે તેમનું અધ:પતન જ થાય; કેમકે સાધમિક-શ્રાવક દેવાધિદેવને પૂજનારે છે. એ દેવાધિદેવનાં ચરણે શું પોતાનું દ્રવ્ય લાવીને અર્પણ કરે ? કે દેવાધિદેવના દ્રવ્યને પોતે પોતાના અંગત ઉપયોગમાં લેવાનું કરનારે હોય? વળી દેવદ્રવ્યનું ખાવાથી શ્રાવકની બુદ્ધિ ભ્રષ્ટ થાય, દેવદ્રવ્યની નથી પણ સ્વાર્થમાં ઉપયોગ કરવામાં બુદ્ધિ ભ્રષ્ટ થાય,
તે કઈ પ્રશ્ન કરે –લેનથી બુદ્ધિ ભ્રષ્ટ કેવી રીતે થાય? બેંકની માફક વ્યાજ આપે છે?
જવાબ એ છે કે: દેવદ્રવ્યમાં વ્યાજના ૮-૧૦ ટકા જે આયા, પરંતુ બાકીના નફાના દા. ત. ૧૦% કયાં જવાનાં? ખાવામાં જ ને? તો આમ દેવદ્રવ્યની મૂડી પર થયેલ નફા ભેગવ એટલે દેવદ્રવ્યનું જ ખાધું ગણાય. આવું કેમ થાય છે? એટલા જ માટે ને કે દેવદ્રવ્ય કેઈ જીવંત વ્યક્તિ નથી? દેવદ્રવ્ય જે વ્યક્તિ હેત તે પોતે વેપાર કરી ર૦ ટકા ન ઉપજાવત? એટલે કહે કે દેવદ્રવ્યથી પાપ-વ્યાપારનાં પિોષણ ન થાય,
શકા:-બેંકમાં મૂકાય છે તેનું શું ? બેંક દેવદ્રવ્યભક્ષણમાં પડે ને?
સમાધાન :-બેંકે તે શ્રાવક નથી. તેના ઉપયોગ માટેની બાબત તે દૂરની વસ્તુ છે. શ્રાવકે દેવદ્રવ્યની લોનથી ૨૦ ટકા ઉપજાવ્યા તે તો દેખાય તેવી વસ્તુ છે; બાકી ખરેખર તો ખાનગી બેંકમાં કે સરકારી સીકયુરીટીમાં ય મૂકવા જેવા નથી, કેમકે એનાથી પરંપરાએ મોદ્યોગ વગેરે પાપના ઉદ્યોગ ષિાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org