SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૫ આ અપૂર્વ અવસર મળી ગયો સમજી આનંદ માન્યા તા એ કમના ઉદય નવાં અશુભ કર્મો ધાવનારા અનતા નથી, કેમ કે એનામાં દુ:ખદ અશુભ અનુબંધ શક્તિ નથી; પરંતુ ભલે સામાન્ય અશાતા વેદનીયના ઉદય છે, કિંતુ એ વખતે હાયવાય છે, ખેદ છે, ઉકળાટ છે, તો એ અશુભ કમ અધાવનાર અને છે. ત્યાં એ ભાગવતાં અશાતા વેદનીય કને અશુભાનુમ ધી અશુભ અનુષંધવાળાં કહેવાય, એટલે કે એ કર્મીમાં દુ` અને દુ:ખદ અશુભાનુમધશક્તિ છે. નવપદની એકાગ્ર આરાધનાથી ઉત્તમ ધ્યાનથી કર્યાની દુ:ખદ મ યાને અશુભાનુબંધ શક્તિ તૂટી જાય છે, પછી ભલે પૂર્વ કમ નિકાચિત હાય અને તેથી એ અવશ્ય ભાગવાઇને જ જાય એવુ હાય પણ તપ વગેરેથી નાશ પામે એવુ હાય, તા એને ભાગવવુ પડશે, કિંતુ જો નવપદ ધ્યાનથી એની અશુભાનુમ ધ શક્તિઓ તોડી નાખી છે. હવે એ ક ભાગવાતાં હાયવેાય, કષાય, અશુભધ્યાન, અસમાધિ વગેરે બીલકુલ નહિ થાય. સ્વાભાવિક છે કે આમ નવા અશુભ કર્માંધ અટકયા એટલે ભાગવાતું નિકાચિત પણ અશુભ કમ નિર્ધાર્સ મરી ગયુ એટલે કે એ સમૂળ છૂટી ગયું. તીર્થંકર મનનાર આત્માએ પૂર્વ ભવામાં નવપદ્મ આરાધનાથી કના દુમ છેઢી નાખ્યા છે. દા.ત, મહાવીર ભગવાન ત્રિપુષ્ઠ વાસુદેવના ૧૮મા ભવમાં તીવ્ર કષાયથી શય્યાપાલકના કાનમાં તપાવેલુ` સીસું ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy