________________
અરિહંત
૬૧
કાળ જેમણે અદ્ભુત શુભ ભાવ વડે (નવપદેાની) પૂજા કરી છે અને હુંમેશાં તે કાળે પોતાના આત્માને નવપદ્મથી ભાવિત કર્યાં છે.”
“જેનાથી ઉપાર્જિત તીથ કર નામકેમ ના ઉદ્ભયના પ્રભાવે ભવ્ય જીવેાને કલ્યાણના અર્થે જેએ દેશના આપે છે, અને જેઓ સદા આઠ મહા પ્રાતિહાર્ય થી યુક્ત હેાય છે, અને બ્રહ્મચર્ય થી (પરમાત્મપણાથી) પવિત્ર થયેલા એવા જેમને સુરેન્દ્રોએ સ્તવેલા છે.”
“ જેમણે ચારે ઘાતી કર્મોને અળગા (દૂર) કરી દીધા છે અને ભવમાં પકડી રાખનાર (અઘાતી ક) ચાર હજુ જેમને ઉદ્દયમાં અને સત્તામાં વળગેલા છે, જેમના પાંચ કલ્યાણકો વખતે જગતના જીવો સુખનો અનુભવ કરે છે, તે તીર્થંકર ભગવાનને મેાક્ષની કામનાથી નમસ્કાર કરો.”
આગળના પહેલા શ્લાકમાં સિદ્ધચક્રને નમસ્કાર કર્યાં. પછી શ્રી સિદ્ધચક્રની વિશિષ્ટતા બતાવી, આ સિદ્ધચક્રના ઉપદેશ આપનાર તીર્થંકર ભગવાન છે.
પ્ર ત્યારે સવાલ થાય છે કે ઉપદેશ આપનાર એ તીર્થંકર ભગવાન અન્યા કેવી રીતે ?
કર્યા. ક દુમાં ચકચૂર જેણે, ભલા ભવ્ય નવપદ ધ્યાનેન તેણે ” નયસાર : જેતી કર થાય છે, તે નવપદ્મનું ભવ્યૂ ધ્યાન કરીતે થાય છે.
તીર્થંકર ભગવાનની પૂર્વ જન્માની સાધના જોઈ એ તે તેમાં નવપદની સાધના દેખાશે, સામાન્ય ગુણા દેખાય તે તે નવપદ્મ સાધનાના અંતર્ગત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org