________________
૪૮
નવપદ પ્રકાશ
ઘા છે, સ્વાધીન છે, અવિનાશી છે. તે વળી આનă અનત છે, એટલા જ માટે આવા વાસ્તવિક આનંદને આપવાની તાકાત જગતના કાઈ પટ્ટામાં નથી, તે તે। માત્ર અરિતાદિ નવપદ્મમય શ્રી સિદ્ધચક્રમાં છે, જે માક્ષના વાસ્તવિક અન’ત આનને આપે છે, એ આપવાના કારણે જ શ્રી સિદ્ધચક્ર પ્રધાન છે. સંસારી જીવને સાધવા ચાગ્ય ખરેખર પ્રધાન વસ્તુ કાઈ હોય તેા તે શ્રી સિદ્ધચક્ર છે. ...ભવ્યાત્મને ભાવતાય...
સિદ્ધચક્ર ને સૂર્ય :
શ્રી સિદ્ધચક્ર એ ભાવત્ અર્થાત્ સુ` સમાન છે, જેમ ધાર અધારી રાત્રિમાં અથડાતા જીવને કોઈ મોટા સમૃદ્ધ નગરમાં કેવા કેવા આન અને એન્ધના સ્થાનસાધના નગરમાં પડેલા છે, એ દેખાતા નથી–એને એની કલ્પના પણ નથી-એમ શ્રી સિદ્ધચક્ર યાને અરિહં તાર્દિ નવપદના આલખન વિના મહામહ, મિથ્યાત્વ, અજ્ઞાન વગેરેના અંધારામાં અથડાતા જીવને પાર્થિક આનંદ અને ક્ષમાદિ લધિ આદિના અશ્વયની કશી કલ્પના નથી, ત્યાં શ્રી સિદ્ધચક્ર એના ભવ્ય પ્રકાશ આપે છે. સૂરજ ઉગતાં દિવ્ય નગરની સમૃદ્ધિ પ્રગટ થાય, એમ શ્રી સિદ્ધ ચક્ર પ્રાપ્ત થતાં અનંતાનંત અને અધયનું ભાન થાય છે. અરિહંતના અન્વયના પ્રભાવ (i) ઇન્દ્રભૂતિ ગૌતમ
દા,ત, સિદ્ધચક્રમાં પહેલુ અરિહંત પદ્મ મળતાં ભવી જીવને આત્માના સાચા અને અનંત ઐધૈર્યનું ભાન થાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન શ્રી મહાવીર પરમાત્મા અરિસ્તુત તરીકે પ્રાપ્ત થતાં એમને આવા કાઈ આત્માના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International