SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અહિ ત ૪૭ આનંદ પૈસા પર ફણીધર થઈને બેસનારને શી રીતે સમજાવી શકાય? પિતાએ કૈકેયીને આપેલા વચનનુ પાલન અખંડ રહે એ માટે રામચંદ્રજીએ આનદ્રભર વનવાસ સ્વીકાર્યાં એ મહેલવાસના ત્યાગના આનંદ એ સ્વાર્થ રસિયા ભોગલધ જીવને શી રીતે સમજાવી શકાય? સાને આનંદ આપનાર સિદ્ધચક્ર છે. નમેાડ ન'ત સંત...પ્રમાદ પ્રદાન ’ અનતા સતાને અદ્દભુત આત્મિક આનદ આપવામાં જે પ્રધાનતા ભોગવે છે, તે સિદ્ધચક્રને વારવાર નમસ્કાર હો. ત્યાગના આ આત્મિક આનદ્ર ભોગમગ્ન દેવના પણ, ન અનુભવી શકે. ત્યાગનું એનું ગજું નહિ તેથી ત્યાગી વિરતિધરને નમસ્કાર કરીને-પ્રણામ કરીને કેંદ્ર સભામાં એસે છે. ત્યાગમાં ખરો આનંદ કેવા? ત્યાગીમુનિ કેંદ્ર અને ચક્રવતી કરતાં મહાન છે, આના ઉપરી શીખવા મળે છે કે બ્રહ્મચર્ય અને સ` વિરતિનુ અકલ્પ્ય માહત્મ્ય છે, અનતા સતાને પ્રધાનપણે આનă આપનાર એ સિદ્ધચક્ર મહાન છે, અહીં ‘સત ' શબ્દના ખીજો અર્થ સત-પારમાર્થિકવાસ્તવિક એવા લઈ શકાય. એટલે શ્રી સિદ્ધચક્ર જે પ્રમાદ આપે છે એ કેવા છે ? તા કે કાલ્પનિક નથી, સસારના વિષય સુખ જેવો માત્ર દુ:ખના ક્ષણિક પ્રતિકાર રૂપ નથી, નાશવંત નથી, પરાધીન નથી; કિંતુ વાસ્તવિક આત્માના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy