SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ** નવપદ પ્રકાશ નીકળતાં તરત સંયમ લીધું. સંયમ સ્વીકાર્યાં બાદ ૭૦૦ વ રાગાની દવા ન કરતાં તીવ્ર તપસ્યા કરી કરી શરીર સૂકવી નાખ્યું, તપ સયમની સાધનામાં ૭૦૦ વર્ષ તેમણે ગાળ્યા. તેમને એ સાધનામાં જે આનંદ હતા, તપમાં જે આનંદ હતા, તે ચક્રવર્તીના અપાર સુખમાં ન હતા. તેમને રોગ ઘેરી બન્યા હતા, છતાંય તેઓ ગામેગામ વિચરા, અકલ્પ્ય પરિષહુ સહન કરતા, ને તેમાં અવણ નીય આન માણતા. પ્ર-તે આનંદ શાના હતા? ઉ.અંતે આનંદ ત્યાગનેા હતેા. અનુભવ કરો ! તે આનૐ સમજાય, તે આનંદ મતાવી રકાતા નથી, ત્યાગના આનંદ ત્યાગી જ જાણે, ત્યાગના આનંદ ભોગી ન જાણે, દાનવીરને માનઃ કૃપણ ન જાણે. તમે તેમને પૂછે : તમને શે। આનંદ આવે છે? અતાવા ને ? શુ ખતાવે? શુ ધનના આનંદ ધનલુબ્ધને કદી સમજાવી શકાય ? ત્યાગના આનંદનાં ઉદાહરણા : પુત્રવતી માતાને પુત્ર પ્રાપ્તિનો જે આનંદ છે, તે વાંઝણી સ્ત્રીને શી રીતે સમજાવી શકાય? દેશની ખાતર સર્વસ્વના ત્યાગ કરનારને જે આનદૈ છે, તે ધનના લાલિયાને કેમ સમજાવી શકાય ? ભામાશાએ પ્રતાપ રાણાને આય સંસ્કૃતિની રક્ષા કરોડોનું ધન આપ્યું. એ ભામાશાના મહાન ત્યાગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy