SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ માહિત મા ત્રણ વિરોણા અને જિણાણ” પદમાં ભગવાનના ચાર મૂળાતિયા સૂચિત છે, (૧) ઉપ્પન્ન-સનાણ-મહામયાણ આમાં જ્ઞાનાતિશય મતાવેલ છે. (કેવળજ્ઞાન તે જ્ઞાનાતિય) (૨) સમ્પાડિહેરાસણ સક્રિયાણ. આમાં પૂજાતિશય બતાવેલ છે. (પ્રાતિહા એ દેવકૃત પૂજાતિશય છે) (૩) સદ્દેસણાડડયિસજ્જણાણ-આમાં વચનાતિશય અતાવે છે. (૪) જિણાણ એટલે રાગદ્વેષ રૂપી અપાયા (આત્મગુણના ઘાતક અનર્થા )ને દૂર કરી વીતરાગ અનેલા -એમ કહીને ચાથા અપાયાપગમ અતિશય સૂચભ્યા. પ્ર.-જ્ઞાનાતિશય કેવળજ્ઞાન તા સામાન્ય કેવળીને પણ હાય છે, તા પ્રભુનુ કેવળજ્ઞાન એ અતિશયરૂપ અર્થાત્ વિશિષ્ટ કોટિનું શી રીતે ? 34 ઉ.–તી કર પ્રભુત્તુ કેવળજ્ઞાન વિશિષ્ટ કોટિનું એ રીતે કે એમના કેવળજ્ઞાનથી પ્રકાશિત તત્ત્વ અને માનુ જ્જતને પ્રકાશન કરે છે, એના આધારે જ પુછી વિશિષ્ટ વે. આસધના કરીને કેવળજ્ઞાન પામે છે, એટલે બીજાઆના કેવળજ્ઞાનનુ ઉત્પાદક લહાવારૂપે ભગવાનનુ કેવળજ્ઞાન વિશિષ્ટ કોટિનું માટે અતિશય રૂપ છે, “ નમા નમા હાઉ સયા જિણાણાં Jain Education International "" કારવાર નમસ્કારના લાભ : ' એવા જિનેશ્વર ભગવતાને “ નમા તમે હેાઉ સયા ” અર્થાત્ હંમેશાં વારંવાર નમસ્કાર હો. આની સામાન્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy