SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત પદની પૂજા ૨૩–૧–૮૦ કાવ્યની શરુઆત: ઉપન્નસન્નણ મહેામયાણ, સપાડિહેરા સણ સઢિયાણ । સન્દેસણાણું ટ્વિયસજજણાણું, નમા નમે હાઉ સયા જિણાણ... | ઉપન્ન સન્નાણુ મહેામયાણ–આ પહેલું કાવ્ય, પૂ. શ્રી રત્નશેખરસૂરી મહારાજનું છે તે “ સિરિ સિરિયાલ હા” માંના શ્લાક છે. તે કથા પ્રાકૃત ભાષામાં છે. તેની ભાષા melodieous-મધુરતા ભરેલ છે. ( તમેા નમે ની વિશિષ્ટતા : “ નમા નમા હાઉસયા જિણાણું ” —જિનેશ્વર ભગવાનને હંમેશાં અમારા વારંવાર નમસ્કાર હેા. અહી... ‘નમા નમા’ એ વાર કહ્યું તે ‘વીપ્સા' કહેવાય. વીપ્સા એટલે એ વાર એલવુ –જેના અર્થ ‘વાર્’વાર'ની એ ક્રિયા સૂચવે છે. દા. ત. તે ‘એલ એલ’ કરે છે, એટલે તે 'વાર વાર એલે છે, સિદ્ધચસ નમાનમ : એટલે સિદ્ધચક્રને વારંવાર નમસ્કાર કરૂ' '; તેમ અહી જિનેન્ધર ભગવાનને હુંમેશ વાર વાર નમસ્કાર કરૂ છું એ અર્થ છે. નમેા નમે હાઉ અર્થાત્ વાર’વાર નમસ્કાર હે; એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy