________________
અરહંત
૧૩
એવા બનાવ આવે છે કે જે ટૂંકી બુદ્ધિવાળાને તદ્દન અસંભવિત લાગે, જેમકે જંગલમાં એવાં ઝાડ છે કે જેનાં પત્તાં રાતના પ્રકાશ વેરતા હોય અથવા છાડવાના એવાં પત્તાં છે કે જે એના પર જતુ બેસે તે પાંદડું તરત સંકેચાઈ જાય અને તે જીવના સર્વને ચૂસી લે અને પાંદડું પાછું પૂર્વવત થઈ જાય, આવી અસંભવિત લાગતી વસ્તુ આજે પણ હકીકત રૂપ બને છે, એમ આજના પેપર દ્વારા જાણવા મળે છે. આ અપેક્ષાએ તે શ્રીપાલા થરિત્રની વિગતે કશી અસંભવિત નથી. માટે શ્રીપાલ. પરિત્ર કાલ્પનિક નથી. તાત્કાલિક ઉગ્ર પુષ્યપાપનું ફળ: -શ્રીપાલ કુમાર ધવલ શેઠથી વહાણુમાંથી નીચે દરિયામાં ફેંકાયા, તે તો સંભવિત વાત, પરંતુ એ જ વખતે નીચે સમુદ્ર સપાટી પર મગરમચ્છની પીઠ પર ઝીલાયા અને મગરમ છે તેમને થાણા બંદરે ઉતારી દીધા-આ વસ્તુ અસંભંવિત કેમ નહીં ? માટે શ્રીપાલ કથા કાલ્પનિક કેમ નહીં ? -જૈનશાસનમાં બતાવેલા ઉત્કટ ધમ અને ઉત્કટ પાપના પ્રભાવની જેને ગમ ન હોય–અતિ ઉગ્ર પુણ્ય પાપના અહીં જ મળતા અસાધારણ ફળની જેને ખબર ન હેય એ જ આવા ચરિત્ર પ્રસંગને કાલ્પનિક કહે, શાસ કહે છે કે સત્યુગ પુચપાપાનામવા રુખ્ય એટલે કે અતિ ઉગ્ર પુણ્ય કે પાપનું અર્થાત અતિ ઉચ્ચ સુકૃત દુષ્કૃતનું આ જન્મમાં જ ફળ મળે છેઆ શાસ્ત્ર વચનના હિસાબે શ્રીપાલ કુંવરની અતિ ઉચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org