________________
અહિંસ
સ્નાત્ર કરતાં જગદગુરુ શરીરે, સકલદેવે વિમલ કળશ નીરે, આપણાં કેમ મલ દર કીધાં. તેણે તે વિષુધ ગ્રંથે પ્રસિદ્દા ।શા
નિળ એવા જ્ઞાનવાળા જગદ્ગુરુના શરીરને નિમળ એવા કળશના પાણીથી સ્નાન કરાવતાં સઘળા દેવતાઓએ પેાતાનાં કમ-મળ દૂર કરી નાખ્યા.
સ્નાન કરાવ્યું ભગવાનને, અને નિમ ળ થયા પાતે ! એટલા માટે તે વા શાશ્વમાં વિબુધ' એટલે કે વિશિષ્ટ કોટિના પતિ તરીકે પ્રસિદ્ધ છે, જાણીતા છે.
અભિષેકથી દેવાના પણ ઉદ્ધાર
પ્ર૦-દેવાના કર્યાં અને મળ નાશ પામ્યા, જે તેઓના આત્મા કઈ વાતે આગળ વધ્યા ?
ઉ-મિથ્યાત્વ એટલે વિષયોના રાગદ્વેષ, અવિરત, આસક્તિ માહ-મ-મત્સર વગેરે, અને કમ એટલે જ્ઞાનાવાદિ આઠ કમ, દેવતાઓ મેરુ શિખર પર તી કર્ ભગવાનના જન્માભિષેક કરતાં એવા શુભભાવમાં ચઢે છે. કે જેનાથી આ મળ અને ક`માં ઘટાડા થાય છે, એનેા સર્વનાશ નહિ સહી. પરતુ અંગે નાશ કરે છે, એથી કહેવાય કે ‘એમના એટલા કમ અને મળ દૂર થાય છે.'
પ્ર૦-દેવતાને ત્યાગ, વ્રત, નિયમ તે આવતા નથી. તા પછી વિષયરાગના મળમાં શા ઘટાડા થયા ?
ઉ-વાત સાચી. દેવતા અવિરતિ છે, તેથી વિરતિ નહિ, વ્રત–નિયમ નહિ, આખાય દેવભવમાં કદીય વ્રત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org