________________
-
-
-
-
-
- -
-
5
અરિહંત
૨૩૭ અભિષેક કરનાર નિરભિમાની હેય
પ્ર–અભિષેક કરે તેટલામાં કર્મની રજ અને મોહને મળ ચાલી જશે?
ઉ0–હા, એનું કારણ એ છે કે આરહંતને બહુમાન સાથે અભિષેક કરીએ છીએ, ત્યારે આપણું માન બાજુએ મૂકીએ છીએ-શેઠ થઈને નહિ, પરંતુ અરિહંતના અદના સેવક થઈને તે અભિષેક કરીએ છીએ. (અદને સેવક એટલે નાનામાં નાનો સેવક) તેથી રજ ને મળ દૂર થતા આવે.
ભગવંતના સેવક તે ગણધર. ગણધરના સેવક તે જબુસ્વામી જેવા મહામુનિ, જબુસ્વામીના ક્રમશ: સેવક તે પ્રભવસ્વામી વગેરે પાટપરંપરાએ શિષ્ય. એમના સેવક તે આપણું ગુરુ આચાર્ય. ગુરુના સેવક તે મોટા શિષ્ય. શિના સેવક તે આપણે
જે ભાવે તેના ય શિષ્ય સેવક થવું પડે, ત્યાં અભિમાનની વાત નહીં.
અભિમાનનું તાળું ખોલો તો ઉપાસનાની ફેકટરી ખૂલે. અભિમાનનું તાળું લાગેલું છે, ત્યાં સુધી પ્રભુની ઉપાસના ચાલુ ન થાય,
અરિહંતને અભિષેક કરીએ, તે સેવક થઈને; તેથી અભિમાન ગાળે છે, અહંવ મરે છે, ને નમ્રતા આવે છે; અને પવિત્ર મનથી અભિષેક કરે છે એમાં નિરાશંસ ભાવ છે, એટલે તૃણનો અભાવ આવે છે. હવે અહંન્દુ ને મમત્વ (તૃણું) એ બે સંસારના સ્તંભ કહ્યા છે. સંસાર એટલે કર્મ અને મળ, એના બે સ્તંભ અહેવને મમત્વ કહ્યા છે; અર્થાત મેહમી ને કમરજને આમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org