________________
૨૩૨
નવપદ પ્રકાશ
લાગતા વિષયા, કષાયા, ને વાસનાને ફેંકી દો. ભલે માટી ઈન્દ્રાણી આવે. તેાય પરવા ન કરવાની, તેની વાસનાની જેમ ખાવાપીવાની વાસના જાગે, તે તે વાસનાને ય આજુએ મૂકવાની, એ વખતે મનમાં લાવવાનું કે મારે તે એક અરિહંત જ સાધ્ય-ઉપાસ્ય છે, બીજું કાંઈ નહિ, અશુભ અનુબંધ તૂટવાનું કારણ
અરિહંતના ધ્યાનમાં કૅમમાં કેમ આ વાસના અને કષાયાને બહાર મૂકીએ, તેા લાભ એવા અનન્ય છે, કે જન્મ જન્માંતી જે અશુભ અનુધ-પાપનુમા લઈ ને આવ્યા છીએ, તે તૂટતા જાય.
અરિહંતના ધ્યાનનાં અશુભ અનુબંધ તૂટી જાય, તેના જેવા ઉત્તમ લાભ અન્ય કોઈ નથી,
પાપ બુદ્ધિના અભાવ
દા. ત. મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં કેટલા ઉગ્ર ભાવથી સીસું રેડાવ્યું હતુ ? તે ત્યારે તીવ્ર અશુભ અનુંઅધવાળા યાને તીવ્ર પાપાનુબંધી પાપકમ ધેલા, એ પાપક તે અશાત્તાવેઢનીય આદિ.
હવે તે તીવ્ર પાપ ઉયમાં આવે, ત્યારે તીવ્ર પાપાનુંબંધ પણ ઉદયમાં આવે ને તેનાથી ભયંકર પાપબુદ્ધિ જાગે; પરંતુ એ પાપના ઉદય વખતે મહાવીર ભગવાનને કાનમાં ખોલા ડાકાવાની તીવ્ર વેદના તેા આવી, કિંતુ લેશ પણ પાપબુદ્ધિ કેમ ન થઈ?
ખીલા ઠોકનાર ગોવાળિયા પર સહેજ પણ ક્રોધ ન થયા, સમતાભાવ જ રહ્યો. કેટલા મા સમતાભાવ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org