SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૨૧૯ મૈત્રીભાવ ચિંતવી લે ને કાયાથી તમારી સેવામાં કેઈ ન ઊભું રહે, તો તમારે ચાલે ને? ' વાત આ છે: “અનાદિના ઊંધા વેતરણ કેરા આત્મધ્યાનથી ભૂંસાય નહીં. (ને તે વિના આમસમૃદ્ધિ પ્રગટે નહીં) એ તો સીધા વેતરણથી જ ભૂંસાય, દા. ત. હાડકાં હરામ કરીને ઊભા કરેલા કુસંસ્કાર હાડકાં વિવિધ ધર્મ ક્રિયામાં તથા સેવા સુશ્રષામાં આખા કર્યા સિવાય જાય નહીં. કોધ કરી કરીને ઊભા કરેલા કુસંસ્કાર જગત વચ્ચે રહીને આવી પડતા પ્રતિકૂળ પ્રસંગમાં અનેકાનેક વાર ક્ષમાને અભ્યાસ રાખ્યા વિના જાય નહીં. નકરી સ્વાર્થોધતા જ સેવી સેવીને ઊભા કરેલ કુસંસ્કાર પરાર્થવૃત્તિ, પરગજુતા, પરેપકાર વગેરેની અને કાનેક વારની પ્રવૃત્તિઓ આચર્યા વિના ભૂંસાય નહીં, ખાઉ, ખાઉંની વૃત્તિ-પ્રવૃત્તિથી ઊભા કરેલા કુસંસ્કાર ઉપવાસ, એકાસણું, બે આસણું, વગેરેના સતત તપના ખૂબ અભ્યાસ વિના ભંસાય નહીં. પૈસા કિંમતી, પૈસા કિંમતી’ એમ જનમ-જનમ કરી કરીને સરજેલી ગાઢ ધન-મૂચ્છના કુસંસ્કાર પરાર્થ પરમાર્થમાં છૂટે હાથે વારંવાર દાન કર્યા વિના મટે નહીં. એટલે જ દેખાય છે કે કેરૂં આત્મધ્યાન લઈ બેસનારા પૈસા સાચવવામાં પાક. સાવધાન રહે છે, અનેકાનેક પાથ હાથવેંતમાં છતાં પૈસા છૂટતા નથી, પ્રઆ બધું તો સૂચવે છે કે આત્માની ઉપરોક્ત ખરાબીઓ ઉપરેત જેવી માહિતની ધરખામ પ્રવૃત્તિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy