________________
૨૧૬
નવપદ પ્રકાશ આડતિયાની પાકી આરતી, આવું બધું જ કરવાનું રહેતું ને એમાં જડ જ જડ નજર સામે રહેતું હતું. માટે જ એ પાકે અનામશ, હૃદયથી અનાત્મજ્ઞ હતો. આત્મધ્યાન :
હવે દેવાધિદેવની સેવા, સાધુની સેવા, ધર્માત્મા સાધર્મિકની સેવા, ધમજનોનો સંસર્ગ-આ બધું રાખે, તો નજર સામે આભા જ આભા રહે. આ છે આત્મહિતની પ્રવૃત્તિ, આ બધાના ગુણોની અનુમોદના કરે, તો આમા નજર સામે તરવરે. આનું નામ છે આત્મધ્યાન
જડ ધ્યાનથી આત્મ દ્ધિ લુપ્ત હતી. હવે આત્મધ્યાનથી આમ–દ્ધિ પ્રગટ થવા માંડે છે,
કવિએ “આતમધ્યાને સવિ આતમરિદ્ધિ આવી મળે ? એમ કહ્યું, તો આ આતમ-ધ્યાન એટલે શું ? - શું ગુફામાં બેસીને “હું આત્મા! હું આત્મા !” એમ રટયા કરવાનું, કે જોયા કરવાનું? ના. એટલું કરવાથી પૂર્વના અનાત્મજ્ઞ એટલે કે જડમુખા આમાના કરેલા ઊંધા વેતરણના સંસ્કાર ભૂંસાય નહીં. કુસંસ્કારના ઊંધા વેતરણ:
ઊંધા વેતરણ કેવાં? કે - (૧) સ્વાર્થવૃત્તિની અંધતામાં પરનું ભલું કશું જવાનું નહિ.
(૨) બેઠા કામ થતું હોય તો ઊભા થવાની વાત નહિ, એવું હરામ હાડકાપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org