________________
૨૧૪
નવદ પ્રકાશ
‘ખાવાનું સારૂં,' રહેવાનું સારૂ’ ‘મંગલા સારા, • આમ મહામાં તે મહારમાં જ સારાપણુ જોતા રહ્યો; તેથી આત્માનુ કશું સારૂં જોયુ... જ નહીં, વાસ્તવમાં, તે મહારમાં જે ધન-માલ આદિ છે, તે સારાં નથી, ભૂંડા છે, સારૂં તા દરમાં છે; રાગ્ય-ઉપશમ-નિમ મતાઅનાસક્તિ વગેરે એ સારાં, પરંતુ એના પર દૃષ્ટિ જ ન ગઈ; ઉલ્ટુ માહ-મૂઢતાથી એને આત્માની ઋદ્ધિવૈભવાસ...પત્તિ તરીકે આળખી જ ન શકયા; એટલે પછી એને પ્રગટ કરવાની વાતે ય શી? માટે અને પ્રગટ કરવા માટે પોતાના આત્માને મહત્ત્વ આપવુ જોઇ એ.
' આત્મજ્ઞ ? એટલે આત્માને અને આત્માની સમૃદ્ધિને જ મહુë આપનાર, તે એટલુ બધુ` મહુવ આપે કે એની સામે લાખાના ખજાનાને પણ લેશ મહત્ત્વ ન આપે.
જબુકુમાર, સ્થૂલભદ્ર વગેરે સંસારમાંથી કેમ ઊભા થઈ ગયા ? બસ, તેમને મન સાનૈયા ફૂંછ નહી, એટલે તેમણે આત્માને અને આત્મસમૃદ્ધિને મહત્ત્વ આપ્યું; કાણૢ કે તેમણે જોયું, કે આત્મજ્ઞ બની સાધક બનવાની જરૂર છે.
·
આત્માને મહત્ત્વ આપ્યા પછી પણ અત્યાર સુધી ઊંધા વૈતરણ કર્યા. તેનુ શું ? સાજણનાં ખૂન કર્યાં, પછી કહે : ‘ભૂલ થઈ ” માફી માગું છું.” આમ એકલી માફી માગે તે ચાલે ?
આત્માને મહત્ત્વ આપ્યા પછી ઊંધા વેતરણ સામે સીધાં વેતરણ ઊભા કરવાં જોઈએ, તે માટે શુ કરવુ જોઈએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org