SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્ભુિત (૪) પદસ્થ અવસ્થા! ( )પ રિહંત પ્રભુ કેવળજ્ઞાની અન્યા, અરિહંતપદન્તી કર પદની અવસ્થા પામ્યા, પ્રભુએ એમાં ૨૦૯ (i) કેવુ' પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું...! (૨) પ્રભુનું સમવસરણ અને વિહાર કેવા ! (૩) પ્રભુના કેવા કેવા ૩૮ અતિશયો ! (૪) પ્રભુની વાણીના કેવા ૩૫ અતિશય ! (૫) પ્રભુના કેવા ત્રિવિધ ઉપકાર ! રિહંતના ત્રિવિધ ઉપકાર આ,— = (૧) પ્રભુએ જીવ–અજીર્વાદ નવતત્ત્વ કેવાં અનેરાં આપ્યાં ! તત્ત્વપ્રકાશ, તત્ત્વજ્ઞાન દેવાના ઉપકાર... (૨) પ્રભુએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપના કેવા મોક્ષમાર્ગ આપ્યા ! (૩) પ્રભુએ આરાધનામાં સ્તુતિ,-પ્રાર્થનામાં, અને દર્શન પૂજન-ભક્તિમાં કેવુ' અવ્વલ આલંબન આપ્યું ! આ બધા વિચાર અરિહંત પર્યાયમાં કરવાનો (૫) રૂપાંતીત અવસ્થા અરિહંત પ્રભુ મેક્ષ પામી રૂપાતીત બન્યા. તે આત્માના કેવા અન ત ઐય વગેરે પામ્યા અને વિચાર કરવાના. આ પ્રભુના રૂપાતીત પર્યાયનું ધ્યાન થયું. આમ અહિ તનુ દ્રવ્ય-ગુણ-પર્યાયથી ધ્યાન ધરવાનુ, આ બધા દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારવા યાદ રહે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy