SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત અરિહંતના ગુણાનું દર્શન : અરિહંતના ગુણા જોવાના. તે અનેક ગુણા છે : (૧) મહાવીર ૮ વર્ષના થયા. ત્રિશલા માતા કહે : ‘ચાલા, ભગવાનને નિશાળે બેસાડીએ’ : તેા ભગવાન કેમ કાંઈ ન ઓલ્યા કે મને બધું આવડે છે ? લાવા તમારા મને ભણાવવા તૈયાર થયેલ પડિતને, એમને કેટલુ' આવડે છે એ તપાસી જોઉં. ૨૦૫ ભગવાનને ઘણું જ્ઞાન હતું, પણ તેમનામાં ગભીરતા ગુણુ હતા, તેથી તે ખેલ્યા નહી, (૧) ત્રિશલા માતા ભગવાનને લગ્નનુ' બનાવવા ગયા તા તે એકદમ ઊભા થઈ ગયા. “ તમે કેમ આવ્યા ? એમાં મારા અવિનય ઢેખાય છે. આપે ખેલાવ્યા હોત તે હું જ આપની સેવામાં હાજર થઈ જતે. ખેર, ફરમાવા કેમ પધારવું થયું ? કોઈ સેવા ?” ભગવાન અવધિજ્ઞાની છે, ઈદ્દો તેમને નમવા આવે છે, પણ માતાની આગળ આ છે વિનય ગુણુ ! (૩) સંગમે છ માસ દાટ વાળી નાખ્યા, મહાવીર પ્રભુ પર ધારતિધાર જુમાના વરસાદ વરસાવ્યા. એક રાતમાં ૨૦ ધાર્ ઉપસર્ગ કર્યા . ઘીમેલ માટી ચટકા ભરે આખા શરીરે ચટક ચટક ! સામટા સાપ કરડે ! વીંછીએ કરડાવે, ડંખ્યા કરે ! તીક્ષ્ણ દાઢવાળા ઉંદરોની ફાજની કાજ શરીર પર ચઢી જાય ! શરીર પર અહીં બટકું, તહીં મટકું ! આવા ૨૦ ઉપસ એક રાતમાં વરસાવ્યા પણ ભગવાન ડગ્યા નહી ! ભગવાન ધ્યાનમાં રહ્યા. પ્રભુને ગેાચરી પાણી ય લેવા ન ઢે. ભગવાન જાય ત્યાં કાચુ’ પાણી રેડે, વહેારાવનાર કાચી વનસ્પતિને અડી જાય, દાષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy