SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ એક જ નિજામણા કાર્યમાં કેમ ફરક ? કહા, અનનુ તથાભવ્યત્વ જુદું જુદું. વિશિષ્ટ કાય્ઝિ તથાભવ્યત્વ ! તીર્થંકરનું તથાભવ્યત્વ વળી વિશિષ્ટ કોટિન હોય છે. એ વિશિષ્ટ કોટિનું ભવ્યત્વ હોવાથી વિશિષ્ટ રીતે સમ્યક્ત્ત્વ પામે તે વિશિષ્ટ રીતે આગળ વધે એમાં નવાઈ નથી. દા. ત. નયસારને મુનિ મળ્યા. તારા આત્માને ઓળખ. દેવ-ગુરુ-ધર્મ ને આળખ” એ બે ખેલમાં સમક્તિ પામી ગયા ! નવપદ પ્રકાશ અરિહંત દ્રવ્ય ઊ’ચું ! સહેજમાં આત્માની અને દેવગુરુ--ધર્મની ઓળખ કરી લે ! સાધુ કદાચ દાવા કરે, પ્ર–એમ તા અમને પણ દેવ-ગુરુ-ધર્મની ઓળખ થઈ છે. શું અને દેવગુરુ-ધમ ને ઓળખ્યા વગર દીક્ષા લીધી હશે ? ઉતા પછી દીક્ષા લીધા બાદ દેવ-ગુરુ-ધર્મ ને આળખનારા વગર જોઈતા પ્રમાદ કરે ખરા ? ન કરે. દા. ત. પરણીને સાસરે ગયેલી કન્યાએ પતિને આળખી લીધેા છે. તેથી પતિની સેવા, પતિના ખેલ પતિની રુચિ— તે બધુ સાચવવામાં એ એક મિનિટના પ્રમાદ નથી કરતી. કેમકે તેણે પતિને આળખ્યા છે કે આ સાણ વનના આધાર છે. તેમ દેવ-ગુરુ-ધર્મોને ઓળખનાર લેશમાત્ર પ્રમાદ ન કરે, દેવગુરુ-ધની ઓળખમાં શુ' અરિહંતની સરસાઈ કરવી છે? ના, એમને આશ તરીકે અરિજીત દ્રવ્ય ઊંચુ હાય છે, એ નજર સામે સખી એમની ઉપાસના કરવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy