________________
૧૯૮
મરિહંત ચરમાળ હે ચરમકરણ તથાભવપરિણતિ પરિપાક, દેષ ટળવળી દષ્ટિ ખૂલે ભલી, પ્રાપતિ પ્રવચન વાક' ભવ્યત્વ :
ભવમાંથી મુકત થવાને યોગ્ય હોય તેને ભવ્ય કહેવાય, એનામાં ભવ્યત્વ હેય, એ ભવ્યત્વ વ્યક્તિ દીઠ જુદું જુદું એવા વૈયક્તિક ભવ્યત્વને તથાભવ્ય કહેવાય, એમાંય અરિહંત થનાર આત્મામાં વિશિષ્ટ તથાભવ્યત્વ હેય, ભવ્યત્વની ખાતરી :
પ્ર—આપણે ભવ્ય છીએ એની ખાતરી શી? ઉo જેને ભવનો ભય લાગે તે ભવ્ય હેય. અભવ્યને
સંસાર માન્ય છે, મોક્ષ નહિ તેથી એને ભવમાં ભટકવાને ભય જ નહિ, આપણને જે એ ભય છે તે
એનો અર્થ જ એ કે આપણને મોક્ષ ગમે છે, ને મેક્ષ ગમે એ મેક્ષ પામવાને પહેલે ગુણ છે. માટે આપણે ભવમાંથી મોક્ષ થવાને. તેથી આપણે ભવ્ય છીએ, પણ દરેકનું ભવ્યત્વ એટલે કે વૈયક્તિક ભવ્યત્વ જુદું જુદું હોય છે. ભવ્યત્વ સામાન્ય તો એક હેય છે. “ભવિતુમ
શ્ય ભવ્ય કે ભવિમ? “સિદ્ધો વિતામ ચોગ્ય: ભવ્ય:- સિદ્ધ થવાને ગ્યા તે સત્ય જીવ. વિવિધ યોગ્યતા અને વિવિધ નિમિત્ત :
યોગ્યતા સામાન્ય તે બધામાં છે, વ્યક્તિ દીઠોગ્યતા જુદી જુદી છે. કારણ કે એકેક વ્યક્તિ મેક્ષ પામે છે તે અલગ અલગ કાળે, અલગ મારિમિત્તથી બેધ પામીને, ને અલગ અલગ સાધના કરે છે પામે છે. કેઈ એક સાધના કરે છે તે કઈ બીજી કોઈ એક નિમિત્તથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org