SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ અરિહંતનું માત્ર ધ્યાન કરતાં કરતાં અર્હિંત સ્વરૂપી કેમ થવાય ? ૧૯૬ ઉ−તેનું અહીં સાધન બતાવ્યું:–અરિહંત સાથે આપણા આત્માના ભેદ છે, કેમકે આપણને લાગે છે કે આપણે જુદા, ને અરિહંત જુદા; આપણે અરિહંત નહિ, અરિહંતથી ભિન્ન આ જે ભેદ છે, તેને છિન્નભિન્ન કરી નખાય, એટલે તે અભેદ થઈ જાય છે. તે આપણે અરિહ'ત બની જઈએ છીએ. ‘હુ” ની ભિન્નાભિન્નતા : 66 અરિહંતનું એવું ધ્યાન ધરવાનું છે કે ‘ અરિહંત જુદા ને હું જુદા' આ ભાન ભૂલી જવાય, હું અહિત ક એવું અભેદ પ્રણિધાન થાય, કોઈ પૂછે:પ્ર૦ કેમ અરિહંત જુદા ! ને હું જુદા ? ઉ-અરિહંત રાગદ્વેષથી ભરેલ નથી, વીતરાગ છે, હું રાગદ્વેષથી પૂણ છું. અરિહુ તમાં લેશ માત્ર અજ્ઞાનતા નથી, સ`જ્ઞતા છે, હુંઅજ્ઞાનતાથી ભરેલા છું,... માટે હું અરિહંતથી જુદા છું, એ ભેદના છેદ થઈ જાય તો અહિત સ્વરૂપ થવાય. પ્ર-તા ભેદને છેદ્ય કરવા કેવી રીતે ? -અરિહંતનુ ધ્યાન ધરીને ભેદને ઈંદ્ર થાય. અથવા કહેા: જેનાથી ભેદના છેદ થાય, તેવુ... અરિહંતનુ ધ્યાન કરાવુ જોઈએ. અરિહંતનુ ધ્યાન એ પ્રકારે થાય : ૧, સ`ભેદ પ્રણિધાનથી. ૨. અભેદ પ્રણિધાનથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy