________________
અહિં ત
૧૯૧
ચિલાતીપુત્ર ત્યાં જ મધુ વાસિરાવી કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભો રહી ગયા, શરીર કીડીઓએ વીધી નાખ્યું, છતાં ‘અપાણ વાસિરામિ’. તે ચિલાતી પુત્ર ખૂની મટી, મહાત્મા અન્યા, તેનું કારણ તત્ત્વદર્શીન અને પરિણિત હતું. આત્મ-પરિણતિ અને ચંડકાશિક નાગ :
ચડકાશિયા ઝેરી નાગ મટી. ચડકાશિક મહાત્મા અન્યા. ભગવાને આત્માની તેને આળખ કરાવી. તેણે આત્માને ઓળખ્યા, કીડીએ ચટક ચટક ચટકા દે છે, ત્યારે વિચારે છે : “ દેવા દેને. આ ચટકા શરીરને છે, આત્માને નથી. આત્મા કાચાતા નથી, આત્મા અખંડ છે. વળી ચટકાથી અચવા હાલું તા કીડીઓ બિચારી મરે. હવે તા હિંસા લીધી તે લીધી,”
ભગવાને એને તત્ત્વ-દ્દન ને પરિતિ આપી : “ મુજઝ ! ભુજઝ, ! ચંડકાસિયા ! એધ પામ, ોધ પામ ” આ શુ કહે છે ? એ જ, “ મહારને જોવાનુ શુ ? શુ શું? આવેશ શા માટે કરે છે? એધ પામ, દર્ સ્વાત્માને જો, ” ચડાશિયાને જાતિસ્મરણ થયું, એણે દરમાં જોયુ ફાડાના પાવર--power ઊતરી ગયા ! વિરતિ કરી, પંદર દિવસના ઉપશમ સંવર સહિત ધ્યાનમાં રહેતાં વર્ષોનાં પાપના કુર્ચા ઉડાવી દીધા !ઢારાને, માણસાને, પક્ષીઓને મારી નાખવાનું પાપ તે પંદર દિવસમાં ફૂંફ્રૂટ્ સ્વાહા કરી નાખ્યુ ! મરીને આઠમા દેવલાકે સમ્યગ્દષ્ટિ દેવ થયા. આ છે ભગવાનનું તત્ત્વ-દાન અને આત્મપરિણતિનુ
•
દાન.
ભગવાન નિર્માંચક તે સાગર એળગાવે, સાથે વાહ તે અટવી આળગાવે, એટલે શુ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org