________________
૧૯૦
નવપદ પ્રકાશ ત્યારે પ્રભુ નિર્યામક, ને સંસારને અટવી કહીએ ત્યારે પ્રભુ સાર્થવાહ, (આને વિચાર પછીથી કરીએ) અથવા
ભગવાન આત્માદિ તત્વને અને મોક્ષના માર્ગને બતાવનાર છે. જગતને આટલું જોઈએ છે: ૧, તત્ત્વનો પ્રકાશ અને ૨, માર્ગની ઓળખ, આ બેની ઓળખ થાય પછી પિતે સડસડાટ સાધનાની ગાડી ચલાવે, ત્યાં તવ તે આત્માનું તત્ત્વ જાણ્યું. અને ધર્મ તે સમ્યક પરિણતિ અને તદનુકૂળ સમ્યફ આચરણ એ માર્ગ જાણે,
વાત્માન ક્ષ, વાત્મા મરા પોતાના આત્માનું રક્ષણ કર;” ને “પિતાના આત્માને ભજ, અર્થાત પિતાના આત્માને આશ્રય લે, આત્માને ઉદ્દેશીને જ સારું કર, બાકીનાને ભજીશ નહિ. અને તેની જે શુભ પરિણતિ, સપરિણતિ-ધર્મપરિણતિ, તેને વધાર,
આમાં પૈસા ટકાની જરૂર નથી, સંવર પરિણતિ અને ચિલાતી પુત્ર :
ચિલાતી પુત્ર ખૂની ચોર હતો. તેને મહાત્મા મળી ગયા. તે ધ્યાનમાં ઊભા હતા જંગલમાં, તલવાર ઉગામી તે કહે છે: “બેલ, શું સમજે છે ? – મહાત્મા બોલ્યા: “ઉપશમ, વિવેક, સંવર તે બોલીને મહાત્મા આકાશમાં ઊડી ગયા; કેમકે તે વિદ્યાઘર ચારણ મુનિ હતા.
તવની ઓળખ ઉપશમ અને વિવેકથી મળી ગઈ ને ભાન થયું અને માર્ગની ઓળખ સંવરથી થઈ–માર્ગ તે આંતરિક સંવર-પરિણતિ, સર્વ આશ્રવનિધ; અને બાહ્યથી સર્વસંગને ત્યાગ, યાવત પિતાની કાયાની પણ સુખાકારિતા નહિ જોવાની. તાત્પર્ય, કાત્સર્ગ. બસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org