SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૧૮૧ ભરત ચક્રવતી અનિત્યતાની ભાવના પર ધ્યાન નામના તપાચારમાં ચડયા ત્યાં સાથે વીર્યાચારનો વેગ આપતા ગયા ને કેવળજ્ઞાન પામ્યા. આમ જ્ઞાનાચારના ૮ ભેદ, દશનાચારના ૮ ભેદ, ચારિત્રાચારના ૮ ભેદ, તપાચારના ૧૨ ભેદ મળી ૩૬ ભેદ તે વિચારના ૩૬ ભેદ છે, અને એ દરેકમાં પ્રબળ વીર્ય ફેરવવાનું છે, જ્ઞાનાચાર વગેરે દરેકમાં વીચાર મેળવવાનો છે, તેથી તન્મયતા વધતાં ઉત્સાહ વધતું હોય છે, જેમ વધતું હેય છે, પછી સાધના થાય તે આત્મસાત થાય. તપાચારમાં વીચાર : દા. ત., અનશન ઉપવાસ કરે. એમાં વધતું જેમ હોય, એટલે ઉપવાસમાં Power આવે, ઉત્સાહ વધતો જાય, સાંજ પડતાં પડતાંમાં એટલો ઉત્સાહ વધી જાય કે એને થાય કે આવતી કાલે ઉપવાસ કરી લઉં. ” આ વિચાર -આવો ભાવ થાય. પ્રતો બીજે દિવસે તેવો ભાવ-વિચાર કેમ નથી કરતો? ઉ –બીજે દિવસે સવારે તે ભાવના ભાવે જ છે કે“ભગવાને છમાસી તપ કહ્યો છે, તે સંયમ-યોગ સાધીને હું કરી શકીશ? સંયમ અને યોગને સલામત રાખીને તપ કરવાનું છે, આમાં “સંયમ એટલે જીવજતના-જીવરક્ષણ તથા ઈન્દ્રિય સંયમ વગેરે. “ગ” એટલે સાધવાચાર–સાધુપણાને આચાર. તેમાં આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય, સેવા, વૈયાવચ્ચે એ પ્રધાન આચાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy