________________
અહિ ત
૧૭૯
જો આ ઉલ્લાસ-ઉત્સાહવૃદ્ધિ ન રખાય તે ઉપવાસ આદિ કરવા છતાં વીર્યાચારના ભંગ કર્યો કહેવાય; અને વીર્યાચારના ભંગથી વીર્યંતરાય કમ બંધાય.
આ કેવી કમનસીબી કે જ્ઞાનાચાર આદિના આચારો પાળવા છતાં, એમાં જોમ (પરાક્રમ)-ઉલ્લાસ-ઉત્સાહ ન રાખવા-ન વધારવાના કારણે વીર્યાચારના ભગ થવાથી વીર્યંતરાય ક પણ સાથે માંધતા રહે !
દેશનાચારમાં વીર્યાચાર :
એવી રીતે દનાચારમાં પહેલેા નિ:શકિત આચાર પાળવાના એટલે ભગવાનના વચનમાં લેશમાત્ર શંકા હિ કરવાની. હવે જો એને પૂછે, ‘કેમ ભાઈ ! શાસ્ત્રની આ વાત તમને મગજમાં બેસે છે ?? તે જો વીર્માંચાર પાલનના ભાર માથે નહી હોય તે રાતડની જેમ કહેશે : ‘ ભાઈ ! . શું કરીએ ? બેસતી તેા નથી, પણ હવે ભગવાનના વચનમાં શંકા તેા ન કરાય, એટલે માની લેવાનું,” એમ મુડદાલગીરીથી નિ:શકિત આચાર પાળશે.
+
ખરેખર, જો ત્યાં વીર્યાચાર સાથે રાખ્યા હોય તે જવાબમાં કહેશે, “અરે! તમે આ શું ખેલ્યા- એસે છે ?' સજ્ઞ ભગવાનનાં વચન એટલે ત્રિકાલાષાધ્ય સત્ય; એમાં મીનમેખ ફેરફાર નીકળે નહિ મારી ને તમારી બુદ્ધિ કેટલી કે એવા અનંતજ્ઞાનીના વચન પર તર્ક-વિતર્ક કરવા નીકળી પડીએ ? ” આમ આવા નિ:શકિત આચાર ખૂબ જોમ-ઉત્સાહ અને વધતા ઉલ્લાસથી પળાય. તેા એ લેખે લાગે. એ માટે દશનાચાર સાથે વીર્યાચારનુ પાલન જોઈ એ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org