SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં ત ૧૬૯ લશ્કર લઈને ગયા. મ્લેચ્છ રાજાને હિંદુ દિવાન હતા, તેને પાર્શ્વકુમારની શક્તિની ખબર હતી. તેણે મ્લેચ્છ રાજાને ખથ્થર આપી : “ મહારાજા, સધિ કરશે. આ પરમાત્માને અવતાર છે. એમનાથી સખ્ત હાર ખાવી પડશે, માટે કહેવડાવા : તમારી સાથે મિત્રતા કરવી છે. લડાઈ નથી કરવી.” તે મ્લેચ્છ રાજા અભિમાનથી મેલ્યા : “ જોયા ! ઈશ્વરના અવતાર ! આમ ચપટીમાં ચાળી નાખું' તે ઊભા ઊભા વાત કરતા હતા, એટલામાં જ ઘરૃ કરતા ઇન્દ્રના માટ રથ આકાશમાંથી ઉતરી રહ્યો છે. મ્લેચ્છ રાજા : અરે ! આ શું! દિવાન : ઉપરથી રથ ઉતરે છે. રાજાને થયુ' : સીધા માથા પર જ આવડો મેટા થ ઉતરે તેા? મારો તા રેઢલા કરી નાખે ! જંગી મેાટા રથ ! મજાલ છે હવે મ્લેચ્છ ભાયડાની અભિમાન રાખવની ? દિવાન કહે : જાવ, આ કુહાડા ખભે લઈને તેમની પાસે અને તે મૂકો તેમની સામે, અને વિનંતી કરશે : “ જીવાડા કે મારા, તમારે શરણે છીએ.” મ્લેચ્છ રાજાને એવા તે રેચ લાગી ગયા કે તે ગયે પાકુમાર પાસે ખભે કુહાડા લઈને, ને કુહાડા નીચે મૂકે છે. પાર્શ્વ કુમાર મ્લેચ્છ રાજાને પગે પડવા ન દેતાં કહે છે : ' પગે પડવાની કોઇ જરૂર નથી,’ પાર્શ્વ કુમાર અવસરોચિત કવ્ય મજાવવા પૂરતા જ આવેલા પેાતાની અનંત શક્તિ છતાં મ્લેચ્છ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy