________________
અરિહંત
૧૫૯ પ્રભુ ! આ વડાઈ આપની? હેહે! ” આવા અહંભાવથી ભગવાન પ્રત્યે બહુમાન વધી જાય. એટલા માટે અરિહંતના ગુણ ગાવાના છે કે તેથી અરિહંત પર બહુમાન વધે.
દેવવંદનમાં એકવાર નમુત્થણે કહ્યા પછી એમાં જ ફરીથી “નમુત્થણું ” કેમ બોલવાનું?
તે પહેલું “નમુત્થણું માં જે બહુમાન હતું, ફરીથી આમાને તે બહુમાનને પાર ચઢાવવો છે. ફરી પા છે એ જ “દેવવંદનમાં બહુમાનનો પારે વધારવા માટે ફરીથી નમુત્થણું એમ પાંચ વાર નમુત્થણું બોલવાનું હોય છે. તે પાર ક્યારે વધે ? અરિહંતના ગુણ વારંવાર દિલથી ગાઈ એ ત્યારે અઘહર અરિહંત :
આવા અરિહંત સકળ અધિક ગુણ અતિશય ધારી છે. એવા પ્રભુ મને મળ્યા છે, તેમને નમીને હું મારા અઘ ટાળું. (“અઘ” એટલે પાપ ટળું.)
સુપાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં બતાવ્યું છે કે પ્રભુ અઘહર છે, અઘમોચન છે ?
(૧) અઘહર એટલે અઘએટલે પાપ, એ બે જાતના કર્મ: ૧, પપસ્થાનક, ૨, અશુભકમ
હિંસાદિ-રાગાદિ પાપસ્થાનકને હરનારા, દૂર કરનારા
(૨) અઘમેચન એટલે પૂર્વના બાંધેલા અશુભ કર્મરૂપી પાપને દૂર કરનારા, પાપથી મુકત કરનાર,
આવા અઘહર અને અવમોચન અરિહંતને નમીને મારે પાપ ટાળું
એમ આ પરથી ફલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org