________________
મલાડ ( પૂર્વ )
મહા વઢે ૧૩
૨૯-૧-૨૦
વાચના
ઊં
અરિહંત
“ ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદે, જિમ ચિરકાળ નદી રે. ક
હે ભળ્યે ! સિદ્ધચક્રના પને વંદન કરો, જેથી ઢી કાળ આનંદ મળે.
અરિહંત એ સિદ્ધચક્રનું એક પદ્મ છે. તેને વંદન કાથી ચિાળ આનંદ મળે છે.
અરિહંત વંદન તે ચિરકાળ આનંદ :
Jain Education International
પ્ર-અરિહંત પદને વંદન કરવાથી ચિરકાળ આનંદ કેમ મળે ?
ઉ-અરિહંત પદ એટલે અરિહંત પદવી, અરિહંતપણુ, અરિહંતપણાને પામેલા અનંતા અરિહંતાના ગણ તેથી અરિહંત પદને વંદન કરીએ તે સકલ અરિહંતને
વન થાય.
વટ્ટુનની મહત્તા :
For Private & Personal Use Only
www.jainelibrary.org