________________
અરિહંત
૧૫૧
સર્વસ્વ એટલે . જગતમાં આ સારભુત વસ્તુ છેમહત્ત્વની વસ્તુ છે,' તે એમ જ્યારે જગતના જડ પદાર્થોને જે અત્યંત મહત્ત્વ આપે છે તેની પાસે અરિહંતનું ગમે તેટલું વર્ણન કરો, તાય તે અરિહંતને મહત્ત્વ નહિ આપે, એને અરિહંત પાસેથી કાંઈ પોતાના રાગના નાશ કરાવવા જ નથી, રાગ ખરાબ માને તા રાગના નાશ ગમે ને? અહીં તે! અરિહંત વીતરાગ છે, જડ વસ્તુના રાગના નાશ કરનાર છે, એટલું જ નહિ, પણ જગતને તે રાગના નારા કરાવનાર છે.
“ જિણાણુ... જાવગાડું' અર્થાત્ સ્વયં રાાતિને જિતનાર જિન, અને બીજાને જિન બનાવનાર,
આ રાગ ભૂંડા છે, તે ફૂલહાર નથી પણ સાપના
ભારા છે,
અરિહંહનું સ્વરૂપ એ છે કે તે જડ વસ્તુને ભૂંડા કહેનારા છે, તે જેને હુંયે ન બેસે, તેને અરિહંતનું સ્વરૂપ ન આળખાય,
જ્યાં સુધી પેાતાને જડનેા આંધળા રાગ છે, ત્યાં સુધી જડને જ મહાન માને છે એટલે અરિહંતને એવા મહાન માનતા જ નથી, તે એમાં અરિહંતની ઓળખ શી થઈ? અરિહંતની ઓળખ થવા માટે અરિહંત મહાન લાગવા જોઈ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org