________________
અરિહંત
૧૪૫ સિદ્ધચકના દરેક પદ વંઘ છે, તેને વંદન કરવાથી જીવ ચિરકાળ-લાંબાકાળ સુધી આનંદ પામે છે. આમ સિદ્ધચક પદને વંદન કરતા રહેશે, તો દીર્ઘકાળ સુધી આનંદ રહેશે, તેથી તે તે પદની વિશિષ્ટ આરાધના અર્થે હૃદયને તે પદથી ભાવિત કરીને વંદન કરે, - દિલને ભાવિત કરીને વંદો, જેને સુરનર વંદે છે, જેનાથી ભવભયના ફંદા ન આવે, એટલે સંસારમાં ભવભ્રમણને ભય જાય,
ભવ ભય એટલે સંસારમાં ભવભપ્રણાને ભય.
ફેદ ફાસ–પાશ. સંસારમાં ભમવાને ભય તે પાશ છે, તે તૂટી જાય છે,
દુરિતહ દંદ : સિદ્ધચક પદ દુરિતના કંઠને ટાળે છેનાશ કરે છે.
દુરિતના પાપના. દંદ કંઢ-પાપનાં જોડકાં,
પાપનાં જોડકાં ક્યાં?— આંધળે બહેરે, લૂલેલંગડે, ભૂખ-તરસ, રોગ-પરાધીન, શેક-દુર્ભાગ્ય, શાકસંતાપ, અપમાન-તિરસ્કાર, વગેરે પાપનાં હૃદ્ધ છે.
સિદ્ધચકને વંદો તો જગતના આ દ્વન્દ્રો ચાલ્યો જાય, એવાને ચેસઠ ઈદ્રો સેવે છે.
સિદ્ધચકની ઉપાસના કરતા ઈન્દ્ર પ્ર૦-૬૪ ઇદ્રસિદ્ધચકને સેવવા કયાં જાય? ઈન્દ્રો સિદ્ધચકને
સેવે એટલે શું? ઉસિદ્ધચકના નવ પદ છે. તે પદના પ્રસંગે પ્રસંગે ઈન્દ્રો
ઉપાસના-પ્રશંસા-સન્માન–બહુમાન કરે છે. ઈન્દ્રો
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org