________________
૧૪૪
નવપદ પ્રકાશ આ બધા અધ્યાસ ચિત્તને અસમાધિ કરાવનારા છે. તપથી એ અધ્યાસે મોળા પડતાં અસમાધિ દૂર થાય છે, ને સમાધિ મળે છે. એટલે સમાધિનું કારણ તપ છે, ને એ સમાધિ એ ઉત્તમ સુખ છે.
સમાધિ સમ સુખ નહીં, સમતા સમ નહીં ધન, તપ કરે છે, તેને સમાધિ છે. ત્યાગ જિંદગીભરને કરે તે ખરેખર સુખી છે.
અહીં તપ દ્વારા ઉત્પન્ન થતી સમાધિના ઉચ્ચ સુખને નહિ સમજી શકનાર બૌદ્ધોએ તપને ઉડા, તેથી ઉપા શ્રી યશોવિજયજી મહારાજ “જ્ઞાનસારમાં કહે છે કે બૌદ્ધોની બુદ્ધિ હણાઈ ગઈ છે : “વદ્ધાના નિદતા યુદ્ધિ પ્ર-બૌદ્ધો કહે છે; તપ કરીએ તો મન ખાવામાં જાય
પછી ધ્યાન શું કરે? ઉo-અલબત્ત, પ્રારંભ પ્રારંભમાં તપ વખતે ખાવાના વિચાર
આવે, છતાં તપપ્રતિજ્ઞાને લઈને ખાવાનું તો નહીં જ કરે. તપ નથી એને તો ખાવાના વિચારને ખાવાની પ્રવૃત્તિ ચાલુ જ છે; જ્યારે તપની પેઠે પડી જતાં ખાવાના વિચાર અટકી જાય છે, પછી આગળ વધતાં
ઊઠતા જ થથી, તેથી ખરેખરું ધ્યાન લાગે છે. સિદ્ધચક વંદનનું ફળ: ભવિકા ! સિદ્ધચક પદ વંદે, જિમ ચિરકાળ નંદે. વંદીને આનંદ નાવે ભવભયદો, ટાળે દુરિતહ દંદ સેવે ચોસઠ ઈદો. ઉપશમરસને કદ, જિમ ચિરકાળ નંદા, ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org