________________
૧૪૦
નવપદ પ્રકાશ તપમાં શું નથી આવતું ? તપમાં બધું આવે છે. કેમકે “જે તપાવે તે તપ ખાનપાનના ટંકના ત્યાગ, ઉપવાસ, એકાસણા, ઉદરી તપ, વૃત્તિ સંક્ષેપ-તે વાપરવાના દ્રવ્યની સંખ્યાનો સંક્ષેપ, ખાવાની વૃત્તિની જેમ બીજી વૃત્તિઓમાં સંપ; કાયકલેશ-લેચાદિક, કાય-ઈન્દ્રિવાણી વગેરેની સંલીનતા, અંગોપાંગ સ્થિર રાખવા, જેમ બને તેમ હલાવવાં ચલાવવાં નહીં. એમ બહારમાં આંખો ફેરવ્યા ન કરે, વાણીથી મૌન રાખવું વગેરે આ બધી આરાધના એ તપ જ છે.
અરિહંત પદ લઈને ઘુમે, “તેને અજબ પ્રભાવ છે.” અનેકને આવું કહે તે પણ કાયકષ્ટ છે, તે તપ છે.
શું નથી તપમાં? ઘણું ઘણું છે, સંલીનતા-બીજી બધી વાતોને સંકેચ કરે, ફક્ત અરિહંતની વાત કરે, બીજી વાતો જ નહીં. અરિહંત સિવાય બીજો વિચાર કરે નહિ. બીજે વિચાર ઘૂસી જાય તો તેને અરિહંતમાં ફેરવી દે. પરિષહ-પ્રેમી ભગવાન ઋષભદેવ:
જમતી વખતે અરિહંતનો વિચાર કરે. ભૂખના પરિષહ વખતે અરિહંતને વિચાર કરે, શ્રી કષભદેવ ભગવાને કેટલા દિવસ ન વાપર્યું ? ભગવાને દીક્ષા લીધી, પછી પારણે ગોચરમાં ખાવાપીવાનું ન મળ્યું; કેમકે ગોચરી શું વહેરાવવી કે તે જાણતા ન હતા. કઈ કન્યા વહોરા, કઈ હીરા-માણેક-હાથી-રન આપે, ત્યારે પ્રભુએ તૈયાર ભજનના ભાજન તરફ ઈશારો પણ નહિ કરવાને,
આમ ગોચરી ન મળતાં ૧૩ માસ વીતી ગયા, ફાગણ વદ ૮ થી બીજા વર્ષની ચેત્ર વદ ૮ સુધી. તે પછી વૈશાખ સુદ બીજ આવી, ત્યાં સુધી હજુ લેશ માત્ર ગોચરી પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org