________________
અરિહંત
' જલત પતગ દીપકે માંહી.’
દિવા પાછળ પત ંગિયું ગુલતાન થાય, તેમ જે પદની આરાધના કરવી હાય તે પાછળ ગુલતાન થવુ.
દા. ત. ૧૮મુ પદ્મ અભિનવજ્ઞાન પદ છે, એટલે જ્યાં જ્યાં નવું જ્ઞાન પ્રસારી શકાતું હોય, ત્યાં ત્યાં પાડેાશીપાઠશાળામાં વગેરેમાં તેની પાછળ મંડી પડે,
૧૩૯
બીજાને તેવી પ્રણા કરતા જાય. “નવું નવું ગેાખા, તમારૂં કામ હું કરી દઈશ ” અથવા ઈનામ પ્રોત્સાહન વગેરે કરે.
' ‘નવું જ્ઞાન મને મળે અને જગતને મળે ” તેના રસ્તા વિચારે, આમ અભિનવજ્ઞાનના વેપારી બનવુ.
૨૦ સ્થાનકના વીસે વીસ કે આછા કે એક પદની આરાધના કરી, તો તીર્થંકરનામક નું પુણ્ય ધાય. તેવીશ સ્થાનકમાં એકે એક પદ્મ ઉત્તમ છે, માટે “ શબ્દ મૂકેલ છે.
વર્ ઝ
“ વર સ્થાનક તપ કરી ક
ઉત્તમ એવા ૨૦ સ્થાનક, તેના તપ એટલે આરાધના કરીને તીર્થંકર નામકર્મનુ પુણ્ય બાંધ્યું.
તપ અને આરાધના :
પ્ર૦૧પના અર્થ આરાધના શી રીતે ?
ઉતપના અર્થ આરાધના છે, કેમકે બાહ્ય-આભ્યંતર તપમાં અનેક પ્રકારની આરાધનાઓ આવે છે, શાસુમાં તપ ૧૨ પ્રકારના કહ્યા છે : હું બાહ્ય અને ૬ આભ્યંતર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org